Home /News /kutchh-saurastra /

જામનગર: આરોગ્ય લગતી સેવાઓ માટેના ઉપયોગી આયુષ્માન કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો

જામનગર: આરોગ્ય લગતી સેવાઓ માટેના ઉપયોગી આયુષ્માન કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો

જામનગર:

જામનગર: આરોગ્ય લગતી સેવાઓ માટેના ઉપયોગી આયુષ્માન કાર્ડ કઢાવવાનો કેમ્પ યોજાયો

જામનગરમાં આરોગ્યને લગતી સેવાઓ માટે ઉપયોગી એવા આયુષ્માન કાર્ડ કાઢવાના ઉપયોગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

    જામનગર: જામનગરમાં આરોગ્યને લગતી સેવાઓ માટે ઉપયોગી એવા આયુષ્માન કાર્ડ કાઢવાના ઉપયોગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા મહિલા સમિતિના પ્રમુખ નૈનાબા જાડેજા દ્વારા સ્વ. લતાબા અનિરુદ્ધસિંહ જાડેજા એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જામનગરના લોકોને આયુષ્માન કાર્ડ કઢાવી આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને આ કેમ્પનો લાભ લીધો હતો.
    First published:

    Tags: Jamnagar News, Local News, આયુષ્માન કાર્ડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन