Home /News /kutchh-saurastra /'જો શહેરના તમામ ફૂંવારા ચાલુ નહીં થાય તો ધરણા કરીશ' જાણો કોણે આવી ચીમકી ઉચ્ચારી !!

'જો શહેરના તમામ ફૂંવારા ચાલુ નહીં થાય તો ધરણા કરીશ' જાણો કોણે આવી ચીમકી ઉચ્ચારી !!

જો શહેરના તમામ ફૂંવારા ચાલુ નહીં થાય તો ધરણા કરીશ

'જો શહેરના તમામ ફૂંવારા ચાલુ નહીં થાય તો ધરણા કરીશ' જાણો કોણે આવી ચીમકી ઉચ્ચારી

જામનગર કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાનું કહેવું છે કે શહેરની ભોળી જનતા પાસેથી મહાનગરપાલિકા મસ મોટો વેરો તો ઉઘરાવે છે પરંતુ આ જનતાને સુવિધા આપવામાં કોઈ રસ લેતી નથી.

    સંજય વાઘેલા, જામનગર: જેવી રીતે આપણે આપણા ઘરને શુસોભીત કરતા હોઈએ છે તેવી જ રીતે શહેર કે ગામડાને શુસોભીત કરવાની જવાબદારી નગરપાલિકા અને મહાનગરપાલિકાની હોઈ છે, શહેરમાં આવતા પ્રવાસીઓ અને શહેરની જનતા વિવિધ જોવા લાયક સ્થળો અને શહેરની સુંદરતા વધારવા માટે કરવામાં આવેલા કામ જેમ કે ફૂંવારા, બોર્ડ, ગાર્ડન વગેરે જરૂરિયાત હોઈ છે. પરંતુ જામનગર શહેરને સુંદર દેખાડવામાં જાણે કે તંત્રને કોઈ રસ જ ન હોઈ તેમ શહેરની વચ્ચે આવેલા ફૂંવારાથી લઈને ગાર્ડન વિરાન બન્યા છે.

    જામનગર કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાનું કહેવું છે કે શહેરની ભોળી જનતા પાસેથી મહાનગરપાલિકા મસ મોટો વેરો તો ઉઘરાવે છે પરંતુ આ જનતાને સુવિધા આપવામાં કોઈ રસ લેતી નથી.

    જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડે કોર્પોરેશન કમિશ્નરને એક આવેદન આપ્યું છે જેમાં તેઓએ જણાવ્યું કે મનપા દ્વારા પ્રજા પાસેથી તગડો વેરો ઉઘરાવવામાં આવે છે. પરંતુ સુવિધા આપવામાં તંત્રને જરાય રસ નથી. શહેરમાં અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકાએ ફૂવારા બનાવ્યા છે. પરંતુ તેમાંથી મોટાભાગના ફૂવારાઓ બંધ છે. જામનગર મહાનગરપાલિકાના શાસકોને ફક્ત તળાવની પાળ સિવાય શહેરના એક પણ પ્રવાસન સ્થળનો વિકાસ કર્યો નથી.

    આ પણ વાંચો: અમદાવાદ: હવસખોર ભુવો ઝડપાયો - વિધિના બહાને 15 વર્ષની સગીરા પર નજર બગાડી, અને પછી...

    આનંદ રાઠોડએ વધુમાં જણાવ્યું કે જો આગામી 15 દિવસમાં તમામ ફૂવારા ચાલુ કરવામાં નહીં આવે તો કમિશનરની ચેમ્બર પાસે ધરણા કરવામાં આવશે. ટાઉનહોલ પાસેનો ફૂવારો એક વર્ષથી બંધ છે, અને એ સ્થળ અસામાજિક તત્ત્વોનો અડો બની ગયું છે. આખો દિવસ સરકારી ગાડીઓ લઈને ફરતા અધિકારીઓ અને પદાધિકારીઓ આ ફૂવારા દેખાતા નથી. સાત રસ્તા સર્કલનો ફૂવારો ચાલુ કરવામાં આવતો નથી.

    શહેરમાં આવતા પ્રવાસીઓ અને શહેરની જનતા વિવિધ જોવા લાયક સ્થળો અને શહેરની સુંદરતા વધારવા માટે કરવામાં આવેલા કામ જેમ કે ફૂંવારા, બોર્ડ, ગાર્ડન વગેરે જરૂરિયાત હોઈ છે. પરંતુ જામનગર શહેરને સુંદર દેખાડવામાં જાણે કે તંત્રને કોઈ રસ જ ન હોઈ તેમ શહેરની વચ્ચે આવેલા ફૂંવારાથી લઈને ગાર્ડન વિરાન બન્યા છે. જામનગર કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાનું કહેવું છે કે શહેરની ભોળી જનતા પાસેથી મહાનગરપાલિકા મસ મોટો વેરો તો ઉઘરાવે છે પરંતુ આ જનતાને સુવિધા આપવામાં કોઈ રસ લેતી નથી.

    આ પણ વાંચો: નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે પત્ની અને પુત્ર શિવરાજ પટેલે આપી સંમતિ

    જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડે કોર્પોરેશન કમિશ્નરને એક આવેદન આપ્યું છે જેમાં તેઓએ જણાવ્યું કે મનપા દ્વારા પ્રજા પાસેથી તગડો વેરો ઉઘરાવવામાં આવે છે. પરંતુ સુવિધા આપવામાં તંત્રને જરાય રસ નથી. શહેરમાં અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકાએ ફૂવારા બનાવ્યા છે. પરંતુ તેમાંથી મોટાભાગના ફૂવારાઓ બંધ છે. જામનગર મહાનગરપાલિકાના શાસકોને ફક્ત તળાવની પાળ સિવાય શહેરના એક પણ પ્રવાસન સ્થળનો વિકાસ કર્યો નથી.
    " isDesktop="true" id="1192578" >

    આનંદ રાઠોડએ વધુમાં જણાવ્યું કે જો આગામી 15 દિવસમાં તમામ ફૂવારા ચાલુ કરવામાં નહીં આવે તો કમિશનરની ચેમ્બર પાસે ધરણા કરવામાં આવશે. ટાઉનહોલ પાસેનો ફૂવારો એક વર્ષથી બંધ છે, અને એ સ્થળ અસામાજિક તત્ત્વોનો અડો બની ગયું છે. આખો દિવસ સરકારી ગાડીઓ લઈને ફરતા અધિકારીઓ અને પદાધિકારીઓ આ ફૂવારા દેખાતા નથી. સાત રસ્તા સર્કલનો ફૂવારો ચાલુ કરવામાં આવતો નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन