5 કારણો, જાણો કેમ ન થઇ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

VINOD LEUVA | News18 Gujarati
Updated: October 13, 2017, 12:10 PM IST
5 કારણો, જાણો કેમ ન થઇ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ પણ આ સાથે જ ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થવાની હતી. જે નથી કરવામાં આવી. જેની પાછળ મુખ્ય પાંચ કારણો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: October 13, 2017, 12:10 PM IST
હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ પણ આ સાથે જ ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થવાની હતી. જે નથી કરવામાં આવી. જેની પાછળ મુખ્ય પાંચ કારણો છે.

જોકે મહત્વની વાત એ છે કે ગુજરાત અને હિમાચલનું રિઝલ્ટ સાથે જ આવશે 18 ડિસેમ્બરનાં રોજ ચૂંટણીનું રિઝલ્ટ આવશે. અને ચૂંટણી પંચનાં સૂત્રોની માનીયે તો ગુજરાતમાં બે ફેઝમાં ચૂંટણી થશે.
First published: October 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर