Gujarat Election 2017: અલ્પેશ ઠાકોરની જાહેરાત, અહીંથી લડશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

VINOD LEUVA | News18 Gujarati
Updated: November 17, 2017, 8:21 PM IST
Gujarat Election 2017:  અલ્પેશ ઠાકોરની જાહેરાત, અહીંથી લડશે  ગુજરાત વિધાનસભાની ચૂંટણી
Gujarat Election 2017: આ બેઠક પરથી અલ્પેશ ઠાકોર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે
VINOD LEUVA | News18 Gujarati
Updated: November 17, 2017, 8:21 PM IST
ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી છે કે તે વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે. અલ્પેશ ઠાકોરે વિરમગામનાં સ્થાનિકો સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે.

અલ્પેશ ઠાકોરે વિરમગામમાં મુસ્લિમ પાટીદારો અને ઠાકોરો વચ્ચે બેઠક યોજી છે. વિરમગામમાં 54 હજાર જેટલાં ઠાકોર મતદારો છે જ્યારે 48 હજાર જેટલાં પાટીદાર મતદારો છે.
First published: November 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर