તમને ખબર છે? સમુહ લગ્નની ક્રાંતિકારી શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ

News18 Gujarati
Updated: February 16, 2018, 5:19 PM IST
તમને ખબર છે? સમુહ લગ્નની ક્રાંતિકારી શરૂઆત ક્યારે અને ક્યાંથી થઈ
બહુ ઓછા લોકોને ખબર હશે અને તે જાણવા માટે ભાવનગરના તળાજા ખાતે જવું પડે...

બહુ ઓછા લોકોને ખબર હશે અને તે જાણવા માટે ભાવનગરના તળાજા ખાતે જવું પડે...

  • Share this:
હાલમાં દરેક જ્ઞાતિ અને સમાજમાં યોજાતા સમૂહ લગ્નની શરૂઆત ક્રાંતિકારી મંડાણ ક્યારે થયા તે બહુ ઓછા લોકોને ખબર હશે અને તે જાણવા માટે ભાવનગરના તળાજા ખાતે જવું પડે. અહીં 700 વર્ષ પહેલા તળાજાના રાજા એભલજી વાળાએ એકી સાથે 900 કન્યાઓનું કન્યાદાન કર્યું અને તે સિલસિલો સતત 18 વર્ષ ચાલ્યાનો ઈતિહાસ અને પુરાવાઓ પણ અહીં તાલધ્વજ ગિરી પર્વત મળે છે.

ગોહિલવાડ ગુજરાત સહીત લગભગ તમામ જ્ઞાતિ, સંસ્થાઓ, મંડળો દ્વારા હાલના સમયમાં સમૂહ લગ્નોત્સવના આયોજનો થતા હોય છે તેમજ વર્તમાન સમયની કાળઝાળ મોંઘવારીમાં સામાન્ય સ્થિતિના પરિવારો માટે સમુહલગ્નોત્સ્વ આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે. ત્યારે બહુ ઓછા લોકોને ખબર હશે કે ભાવનગરના તળાજ
First published: February 15, 2018, 8:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading