સોમનાથ મહાદેવ મંદિરને ભક્ત દ્વારા 30 કિલો સોનું અર્પણ

News18 Gujarati
Updated: April 4, 2018, 10:37 PM IST
સોમનાથ મહાદેવ મંદિરને ભક્ત દ્વારા 30 કિલો સોનું અર્પણ
સોમનાથ મહાદેવ મંદિરને ભક્ત દ્વારા અર્પણ કરાયેલું 30 કિલો સોનું જુઓ.

  • Share this:
સોમનાથઃ દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરનો ફરી એક વાર સુવર્ણ યુગ પરત ફરી રહ્યો છે. સોમનાથ મંદિરને હર વર્ષની જેમ આજે પણ લખી પરિવાર દ્વારા 30 કિલો સોનું અર્પણ કર્યું છે. શિવભક્તે અત્યારસુધીમાં કુલ 140 કિલો સોનું સોમનાથ મંદિરને અર્પણ કર્યું છે

મલતી વધુ વિગત મુજબ, દેશના સૌપ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરને શિવભક્ત લખી પરિવાર દ્વ્રારા દર વર્ષની જેમ આ વર્ષે 30 કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું છે. લખી પરિવાર અત્યારસુધીમાં 140 કિલો સોનું સોમનાથ મંદિર અર્પણ કરવામાં આવ્યું છે. મળેલા સોનામાંથી મંદિરના સ્તંભ, ઘરેણાં તેમ જ અન્ય ભાગોને સુવર્ણ જડિત કરવાની કામગીરી હાથ ધરાશે.







 
First published: April 4, 2018, 10:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading