Home /News /kutchh-saurastra /તલાલા પેટા ચૂંટણી નહીં યોજાય, ભગવાન બારડને મળી રાહત

તલાલા પેટા ચૂંટણી નહીં યોજાય, ભગવાન બારડને મળી રાહત

ભાગવાન બારડની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે આજે ભગવાન બારડને મોટી રાહત આપતા ચૂંટણીપંચના જાહેરનમા ઉપર રોક લગાવી છે. આ બાબત સૂચવે છે કે તાલાલા બેઠક ઉપર પેટાચૂંટણી નહીં યોજાય.

આ પૂર્વે ખનીજ ચોરીના જુના એક કથિત મામલામાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તેમનું ધારાસભ્યપદ રદ કર્યું હતું

ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા હતા

હવે સુપ્રીમ કોર્ટના આ આદેશથી ભગવાન બારડને મોટી રાહત મળી છે.
First published:

Tags: Bhagvan Barad, By polls, Rajkot S06p10, Talala, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો