Home /News /kutchh-saurastra /ગ્રામસ્વરાજ્ય અભિયાન, જીતુ વાઘાણી જુનાગઢ પહોંચ્યા

ગ્રામસ્વરાજ્ય અભિયાન, જીતુ વાઘાણી જુનાગઢ પહોંચ્યા

ગ્રામ સ્વરાજ્ય અભિયાન પુરા દેશમાં ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ઉનીત પણ તેમાં જોડાય તેવા ઉદેશ્યથી દરેક જિલામાં ભાજપના હોદેદારો દ્વારા મીટીંગ કરવામાં આવી રહી છે, તેના ભાગ રૂપે ભાજપના પ્રદેશ અદ્યક્ષ જીતું વાઘાણી જુનાગઢ આવ્યા હતા.

જુનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના કાર્યકરો, તાલુકા તેમજ જિલા પંચાયતના ચુંટાયેલા સદસ્યો, શક્તિ કેન્દ્રના પ્રમુખો અને મંડળથી લઇ બુથ સુધીના કાર્યકરો પ્રધાનમંત્રીના ગ્રામ સ્વરાજ્ય કાર્યક્રમમાં જોડાઈને છેવાડાના લાભાર્થીને લાભ મળે તે માટે દરેક જિલામાં કાર્યક્રમો થઇ રહ્યા છે, તેના ભાગ રૂપે જુનાગઢ તેમજ ગીર સોમનાથની મીટીંગ કરવામાં આવી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીના ગ્રામ સ્વરાજ્ય અભિયાનમાં ભાજપના દરેક કાર્યકર જોડાઈને મૂળ લાભાર્થીને તેના લાભ મળે તેવા હેતુથી દરેક જીલ્લામાં મંડળથી લઇ બુથ સુધીના કાર્યકરો, શક્તિ કેન્દ્રના પ્રમુખો સાથે દરેક જિલામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
First published:

Tags: Gir-somnath, જૂનાગઢ, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन