ગીર સોમનાથ જીલ્લામાં કોની-કોની વચ્ચે જંગ, ઉમેદવારના અભ્યાસ, સંપત્તિ, કેસનું ગણિત

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 9, 2017, 11:00 AM IST
ગીર સોમનાથ જીલ્લામાં કોની-કોની વચ્ચે જંગ, ઉમેદવારના અભ્યાસ, સંપત્તિ, કેસનું ગણિત
ગીર સોમનાથ જીલ્લાની ચાર બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા...

ગીર સોમનાથ જીલ્લાની ચાર બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા...

  • Share this:
રાજ્યમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વાત કરીએ ગીર-સોમનાથ જીલ્લાની તો, ગીર સોમનાથ જીલ્લાની ચાર બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા છે. તેમનો અભ્યાસ કેટલો, તેમના પાસે સંપત્તિ કેટલી અને તેમના પર ક્રિમિનલ કેસ કેટલા તેના પર કરીએ એક નજર...રાજ્યમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વાત કરીએ ગીર-સોમનાથ જીલ્લાની તો, જુનાગઢ જીલ્લાની પાંચ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા છે. તેમનો અભ્યાસ કેટલો, તેમના પાસે સંપત્તિ કેટલી અને તેમના પર ક્રિમિનલ કેસ કેટલા તેના પર કરીએ એક નજર...

સોમનાથ

ભાજપ-જશાભાઈ ભાણાભાઈ બારડ, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-6 કરોડથી વધુ, કેસ-0કોંગ્રેસ-વિમલ ચુડાસમા, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-1 કરોડથી વધુ, કેસ-2

તલાલા

ભાજપ-ગોવિંદભાઈ પરમાર, અભ્યાસ-12 પાસ, સંપત્તિ-13 કરોડથી વધુ, કેસ-0કોંગ્રેસ-ભગવાન બારડ, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-4 કરોડથી વધુ, કેસ-4

કોડિનાર ભાજપ-ડો. રામભાઈ વાઢેર, અભ્યાસ-ડોક્ટરેટ, સંપત્તિ-1 કરોડથી વધુ, કેસ-0કોંગ્રેસ-મોહન વાળા, અભ્યાસ-સિ.એન્જીનીયર, સંપત્તિ-92 લાખથી વધુ, કેસ-0

ઉના

ભાજપ-હરીભાઈ સોલંકી, અભ્યાસ-10 પાસ, સંપત્તિ-1 કરોડથી વધુ, કેસ-1કોંગ્રેસ-પૂંજાભાઇ વંશ, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-1 કરોડથી વધુ, કેસ-0
First published: December 9, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading