તાલાલાઃATMમાં 10ની નોટ નાખતા જ મળશે ગાય કે ભેસનું દૂધ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 9:43 AM IST
તાલાલાઃATMમાં 10ની નોટ નાખતા જ મળશે ગાય કે ભેસનું દૂધ
તાલાલાનાં ડેરી સંચાલકે શરૂ કર્યું દૂધ માટેનું એ.ટી.એમ,તાલાલાના શહેરીજનો બેન્કના એ.ટી.એમ જેમ રૂપિયા 10 થી લઈને 100 રૂપિયાનું દૂધ આ એ.ટી.એમ દ્વારા મેળવી રહ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 27, 2017, 9:43 AM IST

તાલાલાનાં ડેરી સંચાલકે શરૂ કર્યું દૂધ માટેનું એ.ટી.એમ,તાલાલાના શહેરીજનો બેન્કના  એ.ટી.એમ જેમ રૂપિયા 10 થી લઈને 100 રૂપિયાનું દૂધ આ એ.ટી.એમ દ્વારા મેળવી રહ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં રહેતા દૂધની ડેરીના સંચાલકે દૂધ માટેના એ.ટી.એમની શરૂઆત કરી છે. બેન્કની મારફત 10,20.50 અને 100 રૂપિયાની નોટ દ્વારા  આ એ.ટી.એમ માંથી દૂધ મેળવી શકાય છે. હાલ પ્રારંભિક ધોરણે ગાય અને ભેંસનું દૂધ મેળવી શકાય છે.

જેમાં વધુ સંશોધન કરીને દૂધની સાથે છાછ પણ વહેંચી શકાય તેવું આયોજન ડેરીના સંચાલક દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જે પણ આગામી સમયમાં શરૂ થઇ જશે તેવો આશાવાદ ડેરીના સંચાલકે વ્યક્ત કર્યો છે.

First published: January 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर