સોમનાથમાં ધ્વજારોહણ કરી અલ્પેશે ભાજપ અને કોંગ્રેસને આપ્યુ 58 દિવસનું અલ્ટીમેટમ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 8:29 AM IST
સોમનાથમાં ધ્વજારોહણ કરી અલ્પેશે ભાજપ અને કોંગ્રેસને આપ્યુ 58 દિવસનું અલ્ટીમેટમ
ઓબીસી એકતા મંચના પ્રમુખ અને વ્યસન મુક્તિ અને ત્યાર બાદ બેરોજગારી ના નામે આંદોલન ચાલુ કરનાર અલ્પેશ ઠાકોરના આંદોલને રાજકીય રૂપ ધારણ કરી લીધું છે અને અલ્પેશ ઠાકોર સતા ના સપના જોવાની શરૂઆત સોમનાથ માં ધ્વજારોહણ કરી ને કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 30, 2017, 8:29 AM IST
ઓબીસી એકતા મંચના પ્રમુખ અને વ્યસન મુક્તિ અને ત્યાર બાદ બેરોજગારી ના નામે આંદોલન ચાલુ કરનાર અલ્પેશ ઠાકોરના આંદોલને રાજકીય રૂપ ધારણ કરી લીધું છે અને અલ્પેશ ઠાકોર સતા ના સપના જોવાની શરૂઆત સોમનાથ માં ધ્વજારોહણ કરી ને કરી છે.
સરકાર અને BJP નો વિરોધ કરી અને પોતાની આદોલનકારી છાપ ઉભી કરનાર અલ્પેસે ઠાકોરે હવે ભાજપ ની ટેક્નીક અપનાવી અને આગળ વધી રહ્યો છે. ભાજપની જેમ આલીશાન ગાડીઓના કાફલા સાથે અમદાવાદથી સોમનાથ નો રોડ શો અને ત્યાર બાદ ભાજપ જે જગ્યાએથી સતા માટે આશીર્વાદ લઇ અને ધ્વજારોહણ કરી કારોબારી કરે છે તે જ સોમનાથમાં અલ્પેશે પણ ધ્વજારોહણ કરી અને કારોબારી બોલાવી પોતાની રાજકીય રણનીતિ જાહેર કરી છે.

અલ્પેશે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને 58 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું અને ત્યાર બાદ ગુજરાત માં નવો મોરચો ગુજરાતમાં આવશે તેવી પણ જાહેરાત કરી પરંતુ અલ્પેશે ગુજરાત ની 77 જેટલી વિધાનસભા પર બુથ મેનેજમેન્ટ પણ પૂર્ણ કર્યા નો દાવો કરી રહ્યો છે તો બીજી બાજુ આગામી સમય માં સૌરાષ્ટ્ર સહિત 3 ઝોનમાં વિજય સંકલ્પ સંમેલનની પણ કરી જાહેરાત કરી છે.

બાઈટ : અલ્પેશ ઠાકોર

અદયક્ષ oss

વિઓ 03 : હરહંમેશ થી એવુ જોવા મળ્યું છે જેજે રાજકારણીઓ એ સોમનાથ મહાદેવ ના ચરણો માં સિસ ઝુકાવ્યું છે તે તમામ ની રાજકીય મનોકામના સોમનાથ મહાદેવે પૂર્ણ કરી છે તે રાજનેતાઓ માં લાલ ક્રુષ્ણ અડવાણી થી લઈ હાલ ના pm સુધી ના તમામ નેતાઓ નો સમાવેશ થાય છે...
First published: May 30, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर