Home /News /kutchh-saurastra /

રાજનીતિનું શુદ્ધીકરણ કરીશ,દુઃખી ગુજરાતને સુખી ગુજરાત કરવું છેઃઅલ્પેશ ઠાકોરનો હુંકાર

ઓબીસી એકતા મંચનના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા આજે ગુજરાત વિજય સંકલ્પ યાત્રાની શરૂઆત કરાઇ હતી. જેમાં મોટીસંખ્યામાં સમર્થકો જોડાયા હતા.ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચે આજથી ગુજરાત વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે. કર્ણાવતી ક્લબ ખાતેથી શરૂ થયેલી યાત્રા યાત્રા આવતીકાલે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ સોમનાથ પહોંચશે.

વધુ જુઓ ...

alpesh yatra

યાત્રાની શરૂઆત પહેલા અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારી નથી મળતો, મહિલાઓને સુરક્ષા નથી મળતી. ગુજરાતમાં દારૂબંધી છે પણ માત્ર નામની, ગુજરાતની આ રાજનીતિનું શુદ્ધીકરણ કરવું છે, વિકાસની રાજનીતી કરવી છે.શ્રવણ હોય કે પછાત વર્ગના યુવાન હોય તમામને સાથે લઇ દુઃખી ગુજરાતને સુખી ગુજરાત કરવું છે. ગુજરાતના યુવાનોને સાથે લઇ આજે સોમનાથ દાદાના દર્શન કરવા જઇ રહ્યા છીએ. આવતીકાલે ગુજરાતના રાજનીતીક એજન્ડાની જાહેરાત કરીશું.સોમનાથ ખાતે બે મહારેલી, ત્રણ મહા સંમેલન ઉપરાંત અન્ય કાર્યક્રમોની જાહેરાત કરાશે.જે પક્ષ અમારા મેનીફેસ્ટોને સ્વીકારશે તેની સાથે વાત કરીશું. જો એમ નહીં થાય તો આગામી ચુંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે જનતા સમક્ષ ચુંટણીમાં જઈશું.
First published:

Tags: અમદાવાદ, અલ્પેશ ઠાકોર, ઓબીસી એકતા મંચ, સોમનાથ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन