રાજકોટની ડી.એચ.કોલેજના મહિલા પ્રિન્સીપાલ 2500ની લાંચ લેતા ઝડપાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટની ડી.એચ.કોલેજના મહિલા પ્રિન્સીપાલ 2500ની લાંચ લેતા ઝડપાયા
રાજકોટઃ રાજકોટની પ્રખ્યાત ડી.એચ.કોલેજના પ્રિન્સીપાલ ચંદ્રિકાબેન વાઢેર અને પટાવાળો અરવિંદ જાદવ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. રાજકોટ અને જામનગર એસીબી દ્વારા પ્રિન્સીપાલ તથા પટાવાળાને રૂ. ૨૫૦૦ ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. લો કોલેજમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થી પાસે ૪૦૦૦ ની લાંચ માંગવામાં આવી હતી. જેમાંથી પ્રિન્સિપાલે તેમની જ ચેમ્બરમાં ૨૫૦૦ રૂપિયા લેતા એસીબીએ ઝડપી પડ્યા હતા.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
રાજકોટઃ રાજકોટની પ્રખ્યાત ડી.એચ.કોલેજના પ્રિન્સીપાલ ચંદ્રિકાબેન વાઢેર અને પટાવાળો અરવિંદ જાદવ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. રાજકોટ અને જામનગર એસીબી દ્વારા પ્રિન્સીપાલ તથા પટાવાળાને રૂ. ૨૫૦૦ ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. લો કોલેજમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થી પાસે ૪૦૦૦ ની લાંચ માંગવામાં આવી હતી. જેમાંથી પ્રિન્સિપાલે તેમની જ ચેમ્બરમાં ૨૫૦૦ રૂપિયા લેતા એસીબીએ ઝડપી પડ્યા હતા.
ક્લાસ-1 કક્ષાના પ્રિન્સીપાલ ચંદ્રિકાબેન વાઢેર લાંચ લેતા ઝડપાયા બાદ શિક્ષણ જગતમાં હડકંપ મચ્યો છે.લૉ કોલેજમાં પ્રવેશ અપાવવા લાંચ માંગી હતી . પ્રિન્સીપાલ ચંદ્રિકાબેન પાસે ડી.એચ.કોલેજની સાથે લૉ કોલેજનો પણ ચાર્જ  છે.
First published: September 20, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...