ચોટીલાઃદારૂ પીવા પૈસા ન આપતાં ભાઈએ ભાઈની હત્યા કરી

A
Updated: January 1, 1970, 5:30 AM IST
ચોટીલાઃદારૂ પીવા પૈસા ન આપતાં ભાઈએ ભાઈની હત્યા કરી
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બન્યો પણ અમલ ન થતો હોવાના કારણે અનેક પરિવાર વીખેરાઇ રહ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો ચોટીલામાં બહાર આવ્યો છે અહી દારૂ પીવા માટે પૈસા ન આપતા ભાઇનું જ ઢીમ ઢાળી દીધુ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બન્યો પણ અમલ ન થતો હોવાના કારણે અનેક પરિવાર વીખેરાઇ રહ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો ચોટીલામાં બહાર આવ્યો છે અહી દારૂ પીવા માટે પૈસા ન આપતા ભાઇનું જ ઢીમ ઢાળી દીધુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગરના ચોટીલાના મફતિયાપુરામાં ઘાતક હથિયારો વડે હુમલો કરી ભાઈની હત્યા નિપજાવી છે. દારૂ પીવા માટે પૈસા ન આપતાં હત્યા કરવામાં આવી છે.હત્યાના પગલે દારૂના અડ્ડા બંધ કરાવાયા છે. ઠાકોર સેના અને ગ્રામજનોએ દારૂના અડ્ડા બંધ કરાવ્યા છે.
First published: March 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर