Home /News /kutchh-saurastra /74મા પ્રજાસત્તાક પર્વ પર બોટાદ ખાતે મહિલા રાઇફલ ડ્રિલની થઇ અદ્ભૂત પ્રસ્તુતિ, જુઓ Video

74મા પ્રજાસત્તાક પર્વ પર બોટાદ ખાતે મહિલા રાઇફલ ડ્રિલની થઇ અદ્ભૂત પ્રસ્તુતિ, જુઓ Video

મહિલા રાઇફલ ડ્રિલની અદ્ભૂત પ્રસ્તુતિ.

74મા પ્રજાસત્તાક પર્વ પર બોટાદ ખાતે મહિલા રાઇફલ ડ્રિલની પણ અદ્ભૂત પ્રસ્તુતિ થઇ હતી. ત્યાંનો વીડિયો જોઇને તમે પણ ખુશ થઇ જશો.

બોટાદ: જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ ભાગ લીધો છે. 26 જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. 74મા પ્રજાસત્તાક પર્વ પર બોટાદ ખાતે મહિલા રાઇફલ ડ્રિલની પણ અદ્ભૂત પ્રસ્તુતિ થઇ હતી. ત્યાંનો વીડિયો જોઇને તમે પણ ખુશ થઇ જશો.

આ પણ વાંચો: Video: દિલ્હીની પરેડમાં છવાયો ગુજરાતનો ટેબ્લો

ગુજરાતમાં શાળાઓમાં ઘણા વર્ષોથી પ્રજાસત્તાક દિન 2023 નો રાષ્ટ્રીય તહેવાર ‘દીકરીની સલામ દેશને નામ ‘ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાઇ રહ્યો છે. તે અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવે છે. તેમજ વર્ષ દરમ્યાન જન્મેલી દિકરીઓને તેમનાં માતપિતા સહ આમંત્રિત કરી પ્રમાણપત્ર અને ભેટ દ્વારા સન્માનીત કરી, સમાજમાં દીકરીઓના જન્મને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવે છે.



આમ પ્રજાસત્તાક દિન 2023 ની ઉજવણી પરંપરા ગત થી પણ વિશેષ કાર્યક્રમોને વણી લઈ ગુજરાત અનોખી રીતે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે.
First published:

Tags: Republic Day 2023, ગુજરાત, બોટાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો