બોટાદઃમોદીના હસ્તે સૌની યોજનાનું લોકાર્પણ,સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરાશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 5:55 PM IST
બોટાદઃમોદીના હસ્તે સૌની યોજનાનું લોકાર્પણ,સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરાશે
બોટાદઃપીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સોમવારે બોટાદમાં સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી નહી રહે. બોટાદમાં મોદી મય માહોલ જોવા મળ્યો છે. સૌની યોજના લિંક-2ના પ્રથમ તબક્કાનું આજે લોકાર્પણ થયું છે. ભઈમડાજ-શેતુજ્ય સુધી પાઇપલાઇનું ખાતમુર્હુત થયું છે. બોટાદના કૃષ્ણતળાવ ખાતે પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 17, 2017, 5:55 PM IST
બોટાદઃપીએમ નરેન્દ્ર મોદીના હસ્તે  સોમવારે બોટાદમાં સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી નહી રહે. બોટાદમાં મોદી મય માહોલ જોવા મળ્યો છે. સૌની યોજના લિંક-2ના પ્રથમ તબક્કાનું આજે લોકાર્પણ થયું છે. ભઈમડાજ-શેતુજ્ય સુધી પાઇપલાઇનું ખાતમુર્હુત થયું છે. બોટાદના કૃષ્ણતળાવ ખાતે પીએમ મોદીએ લોકાર્પણ કર્યું હતું.

botad midi1

botad midi

સૌની યોજના શું છે?

સૌરાષ્ટ્રના જળાશયોને નર્મદાના નીરથી ભરવાની યોજના
સૌની યોજના લીંક-2ના તબક્કા-1નું લોકાર્પણ આજે બોટાદમાં કરાશે
કૃષ્ણ તળાવ પાસે સૌની યોજનાનું લોકાર્પણ કરાયું છે.
બોટાદમાં નરેન્દ્ર મોદી સૌની યોજના લીંક-2નું લોકાર્પણ
લીંક 1થી 4 માટે 10 હજાર કરોડના તાંત્રિક કામનો મંજૂરીની મહોર

લીંબડી ભોગાવોથી રાયડી સુધીનો પાયલોટ પ્રોજેક્ટ
ફીડર પાઇપલાઇનની કુલ લંબાઇ 232 મીટર
કુલ 17 જળાશય ડેમોને મળશે લાભ
ભાવનગરના 10 અને અમરેલીના 4 જળાશયોનો પણ યોજનામાં સમાવેશ

લીંક 2 પ્રોજેક્ટ માટે 3229 કરોડની મંજૂરી
લીંક-2નું ત્રણ પેકેજમાં વિભાજન કરાયું
1313 કરોડના ખર્ચે તૈયાર થશે સૌની યોજના ફેજ-2, મોદીના હસ્તે આજે લોકાર્પણ

ખારો તથા શેત્રુજી ડેમ ભરવાનું આયોજન
કાલુભાર ડેમથી રંધોળા ડેમ સુધી પાઇપ લાઇન
કૃષ્ણસાગર તળાવ નર્મદા નીરથી ભરાશે
માલપરા ડેમ, રંધોદળા જળા સયો ભરાશે.
1લાખ 72 હજાર વિસ્તારમાં સિંચાઇની યોજના
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर