Home /News /kutchh-saurastra /દરેક હાથને કામ,દરેક ખેતરને પાણી આપવું છેઃપીએમ નરેન્દ્ર મોદી

દરેક હાથને કામ,દરેક ખેતરને પાણી આપવું છેઃપીએમ નરેન્દ્ર મોદી

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદીએ આજે સાંજે 5-30 કલાકે બોટાદમાં સૌની યોજનાની લીંક-2ના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. કેમ છો કહી સંબોધનની શરૂઆત કરી હતી. બોટાદમાં જનમેદનીને સંબોધતા મોદીએ કહ્યુ હતું કે,ભાજપના કાર્યકર્તા માટે બોટાદ તિર્થક્ષેત્ર છે. મોદીએ ઇતિહાસ વાગોળતા કહ્યું કે, શરૂઆતમાં જનસંઘની કોઇ ઓળખ ન હતી. 1967માં બોટાદમાં જનસંઘનો પાયો નંખાયો હતો. બોટાદમાં જનસંઘની સૌથી પહેલી પાલિકા બની હતી.દરેક હાથને કામ,દરેક ખેતરને પાણી આપવું છે.

વધુ જુઓ ...

    modi botad2

    ગુજરાતના ગામડે ગામડે પાણી પહોચાડવું છે. સૌની યોજના માટે ગુજરાત સરકારે 16000 કરોડનો ખર્ચ કર્યો છે. અમે ભાજપના લોકો જુદી માટીના છીએ. 400 કિલોમીટર દૂર નર્મદાનું પાણી પહોચાડ્યુ છે. એક ટીપુ પાણી બગાડવાનો કોઇને અધીકાર નથી. મારે ગુજરાતના ગામડાને સમુદ્ધ કરવા છે. ગુજરાતના ખેડૂતો સુખી થાય તે માટે પ્રયાસ કરાય છે.પાણીથી જ ગુજરાતનો વિકાસ શક્ય છે.

    modi botad3

    પીએમ મોદીએ બોટાદમાં કર્યું સંબોધન

    પીએમ મોદીએ બોટાદમાં સભાને સંબોધી
    પીએમ મોદીએ 'કેમ છો ?' કહીને સંબોધનની કરી શરૂઆત
    'બોટાદની ધરતી ભાજપના કાર્યકર્તા માટે તીર્થક્ષેત્ર'
    ''બોટાદમાં જનસંઘની સૌથી પહેલી પાલિકા બની હતી'
    '1967માં જનસંઘની સૌથી પહેલી પાલિકા બની હતી'
    અમારા માટે આજે આનંદનો અવસરઃ પીએમ
    પંડિત દિનદયાળ ઉપાધ્યાય બોટાદ આવ્યા હતાઃ પીએમ
    બોટાદનો આભાર માન્યો હતો પંડિતજીએઃ પીએમ
    હર હાથ કો કામ, હર ખેત કો પાણીઃ પીએમ
    બજેટનો મોટોભાગ પાણી પાછળ ખર્ચાય છેઃ પીએમ
    મારે ગુજરાતના ગામડાઓને સમૃદ્ધ કરવા છેઃ પીએમ
    અમારે ચૂંટણી જીતવાના કારોબાર નથી કરવાઃ પીએમ
    પાણી વગરનું જીવન સૌરાષ્ટ્રના લોકોને ખબર છેઃ પીએમ
    સૌની યોજના માટે 16 હજાર કરોડનું બજેટઃ પીએમ
    એક ટીપું પાણી બગાડવાનો કોઈને હક નહીઃ પીએમ
    પાણી ઈશ્વરનો પ્રસાદ છેઃ પીએમ
    નેવાના પાણી મોભે ચઢાવવાનું કામ કર્યું છેઃ પીએમ
    'પાણીની પાઈપલાઈનથી પાણીની ચોરી નહીં થઈ શકે'
    નહેરોમાં પાણીની ચોરી કોઈ નહીં રોકી શકેઃ પીએમ
    'ગુજરાતમાં પાણી પહોંચાડવા મધ્યપ્રદેશમાં પદયાત્રા'
    મધ્યપ્રદેશ સરકારે કરી ચિંતાઃ પીએમ
    '100 વર્ષ પછી પણ પાણી મળી રહે તેવું આયોજન કર્યું'
    'આવનાર પેઢી યાદ રાખશે તેવું કામ સૌની યોજનાથી થયું'
    2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવી છેઃ પીએમ
    વૃક્ષારોપણ કરવાથી નર્મદા પાણી રહેશેઃ પીએમ
    'આઝાદીના દિવાઓના સ્વપ્ન જેવુ ભારત બનાવવું'
    2022માં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશેઃ પીએમ
    દેશ માટે જીવવાનો અવસર જરૂર મળ્યો છેઃ પીએમ
    'ખેડૂતો યુરિયા ખાતરનો ઉપયોગ ઘટાડવાનો સંકલ્પ લે'
    દરેક વ્યક્તિ ભીમ એપ ડાઉનલોડ કરેઃ પીએમ
    'બેંક ઘરે આવી સેવા આપે તેવું પરિવર્તન જોઈએ છે'
    મોબાઈલમાં સરકાર સમાઈ જાય તેવું કામ કરવું છે
    વેકેશનમાં પૈસા કમાવવા ભારત સરકારે મુકી યોજનાઃ પીએમ
    ભીએમ એપનો વિસ્તાર કરો, પૈસા કમાઓઃ પીએમ
    નવ જુવાનોને વેકેશનમાં પૈસા કમાતા કરવા છે
    વેકેશનમાં 25,000 કમાવવાનો સંકલ્પ કરોઃ પીએમ
    સીએમ પદેથી પીએમ બનનારો હું પહેલો વ્યક્તિઃ પીએમ
    સાચો રસ્ત લાંબો હોય પણ પરિણામ આપનારો હોયઃ પીએમ
    ગુજરાતના લોકોનો આભારઃ પીએમ

    પીએમ મોદીનું બોટાદમાં સંબોધન

    હવે કારોબાર ભીમ એપથી ચલાવીશું
    બેંક તમારા આંગણે આવશે
    ભીમ એપનો વિસ્તાર કરો, વેકેશનમાં નવ યુવકો પૈસા કમાવો
    નવ જુવાનોને વેકેશનમાં કમાતા કરવા છે

    કેસલેસ ભારત બનાવવા પર ભાર

    ભીમએપ ડાઉનલોડ કરાવો એક એપે રૂ.10 કમાવો

    વેપારી ત્રણ વાર ગ્રાહકની રકમ ભીમ એપથી સ્વીકારે તો દરેક વખતે રૂ.25-25 સરકાર આપશે

    વેકેશનમાં 25 હજાર કમાવવાનો ંસંકલ્પ કરો

    વેકેસનમાં કમાવવા ભારત સરકારે મુકી યોજનાઃપીએમ

    ગુજરાતના સીએમ પછી પીએમ બનનારો હું પહેલો પીએમ છું

    સાચો રસ્તો લાંબો પણ પરિણામ આપનારો હોય છેઃમોદી
    First published:

    Tags: લોકાર્પણ, સૌની યોજના