
ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ દીવસેને દિવસે સાત સમુદ્ર પાર જતો જોવા મળી રહ્યો છે. પીએમ મોદી સોશિયલ મીડિયામાં ડંકો વગાડી નંબર 1 બન્યા છે. ઇન્સ્ટ્રાગ્રામ પર મોદી મેજીક જોવા મળ્યો છે. તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પછાડી પીએમ મોદી 68 લાખ ફોલોઅર્સ સાથે નંબર 1 બન્યા છે. ટ્રમ્પના 63લાખ ફોલોઅર્સ છે. મોદીએ માત્ર 53 તસવીરો જ મુકી છે.