ભુજ એરપોર્ટ પર પીએમ મોદીનું વિજય રૂપાણીએ કર્યું સ્વાગત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 22, 2017, 4:29 PM IST
ભુજ એરપોર્ટ પર પીએમ મોદીનું વિજય રૂપાણીએ કર્યું સ્વાગત
પીએમ મોદી ઉપસ્થીત જનમેદનીને સંબોધન કરશે. ગાંધીધામ ખઆતે કેપીટી ગ્રાઉન્ડ ખાતે ખાતમુર્હુત અને અનાવરણ સમારોહ યોજાશે. 996 કરોડના વિકાસ કામોનું પીએમના હસ્તે લોકાર્પણ કરાશે. પીએમ મોદી ટપર ડેમમાં નર્મદાના નીરના વધામણા કરાવશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 22, 2017, 4:29 PM IST
પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી પહોચ્યા છે. પીએમ મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓનું ભુજ એરપોર્ટ પર પહોચતા સ્વાગત કરાયું હતું. ભુજ એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે સીએમ વીજય રૂપાણી, જીતુ વાઘાણી, ડે.સીએમ નિતિન પટેલ હાજર રહ્યા હતા.

kacch2

પીએમ મોદી ઉપસ્થીત જનમેદનીને સંબોધન કરશે. ગાંધીધામ ખઆતે કેપીટી ગ્રાઉન્ડ ખાતે ખાતમુર્હુત અને અનાવરણ સમારોહ યોજાશે. 996 કરોડના વિકાસ કામોનું પીએમના હસ્તે લોકાર્પણ કરાશે. પીએમ મોદી ટપર ડેમમાં નર્મદાના નીરના વધામણા કરાવશે.

નોધનીય છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભા ચુંટણી આવી રહી છે. ત્યારે અત્યારે પાટીદાર આંદોલનને લઇ ગુજરાતમાં ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે બીજી તરફ મીશન ગુજરાત જીતવા માટે નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ 12 વખત ગુજરાત આવી ચુક્યા છે.

PM મોદી ટપર ડેમમાં નર્મદા નીરના કરાવશે વધામણા

કચ્છ શાખા નહેર 189.97 કિમી
બાંધકામનો ખર્ચ રૂપિયા 148.26 કરોડ
માટી કામ 3.50.000 હજાર ઘન મીટર
કોંક્રીટ કામ 33.000 હજાર ઘન મીટર
કુલ 3 પમ્પિંગ સ્ટેશન
રાપરના 47 ગામમાં 95.246 એકરમાં કામ
ભચાઉના 33 ગામમાં 64.059 એકરમાં કામ
ગાંધીધામના 8 ગામમાં 10.211 એકરમાં કામ
અંજારના 24 ગામમાં 33.016 એકરમાં કામ
મુન્દ્રાના 34 ગામમાં 45.053 એકરમાં કામ
માંડવીના 30 ગામમાં 27.659 એકરમાં કામ
ભુજના 6 ગામમાં 3.317 એકરમાં કામ
16 મહિનામાં 6 લાખ હેક્ટરમાં કામગીરી પૂર્ણ કરાઈ
નર્મદાની નહેરની મુખ્ય સાંકળ 385.81 કિમી
શરૂઆતમા વહન ક્ષમતા 7768 ક્યુસેક
કેવડિયાથી નહેર દ્વારા 600 કિમી લંબાઈમાં પાણી છોડી ટપ્પાર ડેમ સુધી પહોંચાડાશે
First published: May 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर