ભાવનગરઃપૂર્વ મેયરની પુત્રીએ 7મા માળેથી પડતુ મુક્યુ,મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 9, 2017, 2:50 PM IST
ભાવનગરઃપૂર્વ મેયરની પુત્રીએ 7મા માળેથી પડતુ મુક્યુ,મોત
ભાવનગરઃભાવનગરના પૂર્વ મેયર અને હાલમાં કોંગ્રેસના નગરસેવિકા પારુલબેનની દીકરી ફોરમબેન કિરીટભાઇ ત્રિવેદીએ ઘર પાસે આવેલા મેડીકલ કોલેજના 7 માળના બિલ્ડીંગ પરથી પડતું મુક્યું હતું.ભાવનગર મહાનગરપાલિકાના સ્વીમિંગ પૂલ ખાતે કોચ તરીકે ફરજ બજાવતા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 9, 2017, 2:50 PM IST
ભાવનગરઃભાવનગરના પૂર્વ મેયર અને હાલમાં કોંગ્રેસના નગરસેવિકા પારુલબેનની દીકરી ફોરમબેન કિરીટભાઇ ત્રિવેદીએ  ઘર પાસે આવેલા મેડીકલ કોલેજના 7 માળના બિલ્ડીંગ પરથી પડતું મુક્યું હતું.ભાવનગર મહાનગરપાલિકાના સ્વીમિંગ પૂલ ખાતે કોચ તરીકે ફરજ બજાવતા હતા.

24 વર્ષીય ફોરમના આ પગલા પાછળ હજુ સુધી કારણ અકબંધ છે બનાવ બનતાની સાથે યુવતીને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો ભાજપ અને કોંગ્રેસના દરેક નેતા કાર્યકર્તા હોસ્પિટલ દોડી ગયા હતા.યુવતીના પિતા બીમાર હોઈ અને નગરસેવિકા પારૂલબેન શોક મગ્ન બની ગયા હતા. સમગ્ર વાતાવરણ શોક મગ્ન બનતા રાજકીય ક્ષેત્રે બનાવ વાયુ વેગે વહેતો થયો હતો.
First published: April 9, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर