વાવાઝોડુ સુરતથી 350 કિલોમીટર દૂર છે. ત્યારે હાલમાં રાજ્યમાં ઓખીને કારણે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓ રદ્દ થઇ છે. તો સાથે જ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. ઓખી વાવાઝોડુ હાલમાં 50-60ની સ્પિડ પર ગુજરાત તરફ આવી રહ્યું છે

ગાંધીનગર: વાવાઝોડુ સુરતથી 350 કિલોમીટર દૂર છે. ત્યારે હાલમાં રાજ્યમાં ઓખીને કારણે રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાઓ રદ થઇ છે. તો સાથે જ આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. ઓખી વાવાઝોડુ હાલમાં 50-60ની સ્પિડ પર ગુજરાત તરફ આવી રહ્યું છે હજુ 24 કલાક સુધી તેની સ્પિડ તે રહી શકે છે. મધ્ય રાત્રી દરમિયાન તે દક્ષિણ ગુજરાત તરફ પહોંચી શકે છે. હવામાન ખાતાની માનીયે તો ગુજરાત પહોંચતા સુધીમાં વાવાઝોડું નરમ પડી શકે છે.
સંખેડા ખાતે પારેખ હાઈસ્કૂલના મેદાનમાં હતી પરેશ રાવલની સભા
વરસાદ પડતા એકત્ર થયેલા લોકો જવા લાગ્યા
પરેશ રાવલ 3 વાગ્યાની બદલે સાંજે 5:30 વાગ્યા સુધી આવ્યા નથી
આરોગ્ય વિભાગનાં કર્મચારીઓની રજા કેન્સલ
રાજ્યમાં ઓખી વાવાઝોડાના પગલે રજાઓ રદ
રાજ્યના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજા કરાઈ રદ
દરેક આરોગ્ય કેન્દ્રમાં દવાના પૂરતા જથ્થાની સૂચના આપાઇ
દરેક જિલ્લામાં વાહન, દવા અને મીડિકલ-પેરામેડીકલની પાંચ ટીમો તૈયાર રાખવાની સૂચના આપાઇ
ચૂંટણી પંચની ઓખી પર નજર
વાવાઝોડું સુરત 350 કિ.મી. દૂર
સાઉથ ગુજરાત ઉપરથી થશે પસાર
મધ્ય રાત્રિ સુધીમાં દ. ગુજરાત પરથી પસાર થશે
ગુજરાત પહોંચતાં ડીપડિપ્રેશન થઇ જશે
હજુ 24 કલાક દ. ગુજરાતના દરિયા કિનારે 50થી 60 કિ.મી.ની સ્પીડ રહેશે