ઈમાનદારીથી કામ કરનારા માટે સ્વર્ણિમ યુગ,ગરીબોને લૂંટનારાઓએ પરત કરવું પડશેઃ મોદી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 27, 2017, 4:05 PM IST
ઈમાનદારીથી કામ કરનારા માટે સ્વર્ણિમ યુગ,ગરીબોને લૂંટનારાઓએ પરત કરવું પડશેઃ મોદી
શિમલામાં પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા આજે કહ્યુ હતું કે,ઈમાનદારોને તક મળવી જોઇએ. ઈમાનદારીથી કામ કરનારા માટે સ્વર્ણિમ યુગ શરૂ થયો છે. હિમાચલમાં પણ ઈમાનદારીના યુગની રાહ છે.નોટબંધી બેઈમાનો પર કઠોર પ્રહાર હતો.મેં ગરીબી જોઈ છે, ગરીબીમાં મોટો થયો છું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 27, 2017, 4:05 PM IST
શિમલામાં પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા આજે કહ્યુ હતું કે,ઈમાનદારોને તક મળવી જોઇએ. ઈમાનદારીથી કામ કરનારા માટે સ્વર્ણિમ યુગ શરૂ થયો છે. હિમાચલમાં પણ ઈમાનદારીના યુગની રાહ છે.નોટબંધી બેઈમાનો પર કઠોર પ્રહાર હતો.મેં ગરીબી જોઈ છે, ગરીબીમાં મોટો થયો છું.

પીએમએ વધુમાં કહ્યુ હતું કે, મારી સરકાર દેશના ગરીબોને સમર્પિત છે. ગરીબોને લૂંટનારાઓએ પરત કરવું પડશે.દેશને વિકાસની નવી ઉંચાઈ પર લઈ જવાના પ્રયાસ ચાલે છે.જે પરેશાન થઈ રહ્યા છે તે પરેશાન કરવાની તક નહીં છોડે,સરકારે સ્ટેંડના ભાવ ઘટાડ્યા, ગરીબોને તેનો લાભ થશે.700 દવાઓની કિંમતમાં ઘટાડો કર્યો છે.દવાની કિંમત રૂ.300થી રૂ.30 કરી દીધી છે.

શિમલામાં પીએમ મોદીએ રેલી સંબોધિત કરી

આ વીર માતાઓની ભૂમિ છેઃ પીએમ

હું પોતાના લોકોની વચ્ચે આવ્યો છું: પીએમ
હિમાચલ અને અહીંના લોકો તરફથી ખૂબ પ્રેમ મળ્યોઃ પીએમ
હિમાચલમાં ટુરિઝમની સંભાવના વધુઃ પીએમ મોદી
'નાના-નાના શહેરોને દેશના ગ્રોથ એન્જિન બનાવવાના છે'
સામાન્ય માણસ પણ હવે હવાઈ સફર કરી શકશેઃ પીએમ
અમીરોને પ્રાપ્ત સુવિધાઓ ગરીબોને પણ મળવી જોઈએઃ પીએમ
યુપીની હવા હિમાચલમાં આવી રહી છેઃ પીએમ મોદી
દિલ્હીની તાજી-તાજી હવા પણ હિમાચલ આવી રહી છેઃ પીએમ
First published: April 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर