હિન્દુઓ ચાર બાળકો પેદા કરો,કોંગ્રેસ ઇતિહાસ બનશેઃઅખાડા પરિષદના અધ્યક્ષ

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 10, 2017, 3:27 PM IST

ઓલ ઇન્ડિયા અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેન્દ્રગીરી બાપુએ રાજકોટમાં હિંદુત્વવાદ અને ગાયના મુદે મહત્વનું નિવેદન આપ્યું છે. નરેન્દ્રગીરી બાપુએ ગાયોની હત્યાને લઈને કોંગ્રેસ પર આક્ર પ્રહારો કર્યા હતા. નરેન્દ્રગીરી બાપુએ જણાવ્યું હતુકે ગાય આપણી માતા છે તેની હત્યા ના થવી જોઇએ. રાજ્ય સરકાર દ્વારા જે કાયદાઓ બને છે તેના કરતા કેન્દ્ર સરકાર દ્વારા ગાયના હત્યારાઓ મામલે કડક કાયદો બનવો જોઈએ જેથી આ કાયદાનો ચુસ્તપણે અમલ થાય.

ગૌ હત્યારાને મૃત્યુ દંડ મળે તેવો કાનૂન બનાવવાની નરેન્દ્રગીરી બાપુએ માંગ કરી છે. સાથેજ કોંગ્રેસ ગાય પર રાજનીતિ કરી રહી છે એટલે હવે કોંગ્રેસ ઇતિહાસ બની જશે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ નરેન્દ્રગિરી બાપુએ દરેક હિન્દૂ એ ચાર બાળકો પેદા કરવા જોઈએ જેથી પરિવાર વધે તેમ જણાયું હતું.
First published: June 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर