પાટીદાર પર દમનનો હિસાબ કરવા હાર્દિકનો હુંકાર,ભાજપ-કોગ્રેસનું નામ લીધા વગર આપ્યા આ સંકેત

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 1:52 PM IST
પાટીદાર પર દમનનો હિસાબ કરવા હાર્દિકનો હુંકાર,ભાજપ-કોગ્રેસનું નામ લીધા વગર આપ્યા આ સંકેત
જામનગરઃકાલાવડની પાટીદાર અનામત મંથન સભામાં હાર્દિક પટેલએ હૂકાર કરતા કહ્યું હતું કે, 2015 ની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જેમ મતદાન કરેલ તેમ 2017 માં ચૂંટણી મતદાન કરવા અપીલ કરી ક્રોગ્રેશને મત આપવાનો આડકટરો ઈશારો કર્યો હતો. તો પાટીદારો ઉપર અત્યાચાર કરનારનો હિસાબ લેશું કોઈને પણ નહિ છોડીએ.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 14, 2017, 1:52 PM IST
જામનગરઃકાલાવડની પાટીદાર અનામત મંથન  સભામાં હાર્દિક પટેલએ હૂકાર કરતા કહ્યું હતું કે, 2015 ની જિલ્લા પંચાયત  અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જેમ મતદાન કરેલ તેમ  2017 માં ચૂંટણી મતદાન કરવા અપીલ કરી ક્રોગ્રેશને મત  આપવાનો આડકટરો ઈશારો કર્યો હતો. તો પાટીદારો ઉપર અત્યાચાર કરનારનો હિસાબ લેશું કોઈને પણ નહિ છોડીએ.

કાલાવડમાં આજે પાટીદાર અનામત આંદોલન સમિતિની મંથન સભા યોજવા માં આવી હતી. જેમાં વંદેમાતરમ ગીત સાથે સભાનો પ્રારંભ થયો હતો. કાલાવડ તાલુકાભરમાથી પાટીદારો ઉમટ્યા હતા. ત્યારે પાસ ના કન્વીનર હાર્દિક પટેલ મથન સભાને સબોધના કર્તા જણાવ્યુ હતું કે જેમ 2015 ની પંચાયતની ચૂંટણી માં કરેલ તેમ કરવા અનુરોધ કરેલ હતો. ભાજપ કે ક્રોગ્રેશનું નામ લીધા વગર ભાજપને ફેકી દેવા અને કોગ્રેસને મત આપવા પાટીદારોને સાકેત આપેલ હતો.

કાલાવડ માં પાટીદાર અનામત આંદોલન ની મથન સભામાં પાસના ગુજરાત ના કન્વીનર હાર્દિક પટેલ  હૂકાર કર્તા જણાવ્યુ હતું કે ભાજપને આંખે પાણી આવી  ગયા છે. અને  પાટીદારોનું અનામત આંદોલન ખતમ થઈ ગયું છે તેનો જવાબ કાલાવડ ની પાટીદારોની સભાની હાજરી આપ્યો છે.

First published: May 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर