જામકલ્યાણપુરામાં મકાનમાં લાગેલી આગમાં કાકી-ભત્રીજો બળીને ભડથુ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 18, 2017, 8:52 AM IST

જામકલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામે એક રહેણાક મકાનમા આગ લાગતા દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જામરાવલમાં ચોહાણ ફળી (કોળી વાડ) વિસ્તારમાં એક મકાનમાં શોર્ટ સર્કીટથી અચાનક અાગ લાગી હતી અને ઘટના સ્થળે બે વ્યકતીના મોત થયા હોવાનુ બહાર અાવ્યુ છે. તેમા કાજલબેન વિજયભાઇ સોલંકી અને તેના ભત્રીજા દીનેસ રામાભાઈ સોલંકી હોવાનુ તેમના પરીવારજનો એ જણાવ્યુ છે.

ઘટના સ્થળે ફાયર ફાઈટર નગર પાલીકાના પ્રમુખ ઉપપ્રમુખ અને અગ્રણીઓ દોડી અાવ્યા હતા.મહામહેનતે અાગ કાબુમા લેવાઈ હતી. પોલીસ કાફલો પણ ધટના સ્થળે દોડી ગયો હતો અને અાગળની તપાસ હાથ ધરી છે.

First published: May 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर