ગુજરાત BJP પ્રદેશ પ્રમુખ વાઘાણીએ ભાવનગરમાં ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ

News18 Gujarati
Updated: January 26, 2018, 4:33 PM IST
ગુજરાત BJP પ્રદેશ પ્રમુખ વાઘાણીએ ભાવનગરમાં ઉજવ્યો પ્રજાસત્તાક દિવસ
ભાવનગર શહેરની ચિત્રા GIDC ખાતે આવેલી ગુરુકુળ વિદ્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ભાવનગર શહેરની ચિત્રા GIDC ખાતે આવેલી ગુરુકુળ વિદ્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

  • Share this:
ભાવનગર: સમગ્ર દેશમાં જયારે આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે પર ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરની ચિત્રા GIDC ખાતે આવેલી ગુરુકુળ વિદ્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જીતુભાઈ વાઘાણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમને જીતુભાઈ વાઘાણી દ્વારા નિહાળવામાં આવ્યો હતો. જીતુભાઈ દ્વારા પાડોશી દેશની હિલચાલ અને કરી રહેલી કુટનીતિઓને પગલે દેશની સુરક્ષાને પગલે દેશની એકતા અને અખંડતા પગલે સંદેશો આપ્યો હતો. ચિત્ર ગુરુકુળ ખાતે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં સંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.





 
First published: January 26, 2018, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading