ભાવનગરઃ500ની નકલી નોટો સાથે ત્રણ ઝબ્બે, 8 લાખની નોટો અને પ્રિન્ટર સળગાવી દીધા હતા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 27, 2017, 9:49 AM IST

ભાવનગર એસઓજી અને એલસીબી પોલીસે સયુંકત ઓપરેશન કરીને ભાવનગરમાં નકલી નોટ છાપતિ ગેંગ ઝડપી લીધી છે. ટોપથ્રી નજીક સિદ્ધિવિનાયક રેસિડેન્સી ફ્લેટમાંથી ત્રીજા માળેથી ત્રણ શખ્સો પાસેથી 500ની 5 નોટ મળી આવી હતી.જેને પગલે વધુ પૂછપરછ થતા અન્ય સાગરીતોએ અગાવ પોલીસને જાણ થઈ હોવાનું માલુમ પડતા 500 અને 2 હજારની મળીને કુલ 8 હજાર ની નોટો સળગાવી દીધી હતી.

તો પ્રિન્ટર જેવા પુરાવાઓ પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેયની પૂછપરછ કરતા અમરેલી ઝડપાયેલા લોકો સાથે કનેક્શન હોવાનું ખુલ્યું હતું.પોલીસનું કહેવું છે કે આ શખ્સો તેમના પાસેથી શીખ્યા હતા અને સ્વતંત્ર નકલી નોટો બજારમાં ઘુસાડવાનું કૌભાંડ ચલાવતા હતા.First published: May 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर