બુટલેગરનો ઓનલાઇન દારૂનો ધંધો,વીડિયો વાયરલ કરી કહ્યુ પોલીસ છે મારી ભાગીદાર!

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 29, 2017, 10:50 AM IST
બુટલેગરનો ઓનલાઇન દારૂનો ધંધો,વીડિયો વાયરલ કરી કહ્યુ પોલીસ છે મારી ભાગીદાર!
સુરેન્દ્રનગરના શૈલેષ ઘનસુખ કોળી નામના પ્રખ્યાત ગુનેગારે પોતાનો વિડિઓ વાઇરલ કરીને દારૂ વેચવાની ઓનલાઈન હાઈટેક પ્રદ્ધતિ અપનાવી હતી.બુટલેગરએ પોતાના વાઇલરલ કરેલા વિડિઓમાં પોતાના મોબાઈલ નંબર સાથે વિદેશી દારૂનું વેચાણ ચાલુ હોવાનું અને પબ્લિકને પોલીસના કોઈ ડર વગર વેચાણ ચાલુ હોવાનું અને ખરીદ કરવા આહવાન કર્યું હતું.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 29, 2017, 10:50 AM IST
સુરેન્દ્રનગરના  શૈલેષ  ઘનસુખ કોળી નામના પ્રખ્યાત ગુનેગારે પોતાનો વિડિઓ વાઇરલ કરીને  દારૂ  વેચવાની ઓનલાઈન  હાઈટેક  પ્રદ્ધતિ  અપનાવી હતી.બુટલેગરએ પોતાના વાઇલરલ કરેલા વિડિઓમાં પોતાના મોબાઈલ નંબર સાથે  વિદેશી દારૂનું વેચાણ ચાલુ હોવાનું અને પબ્લિકને પોલીસના કોઈ ડર વગર  વેચાણ ચાલુ હોવાનું અને  ખરીદ કરવા આહવાન કર્યું હતું.

100 થી વધુ ગંભીરગુણ  આચરી ચૂકેલા શૈલેષ કોળીએ પોલીસ ના ડર વગર દારૂ વેચાતો હોવાનું અને  એલસીબીના બે પોલીસ અધિકારી પરમાર સાહેબ અને સિસોદિયા સાહેબને પોતાના ભાગીરદાર અને  60 -40 ના રેસિયાથી  ભાગીદારો હોવાનું વીડિયોમાં દાવો પણ કરતા પોલીસ હરકતમાં આવી હતી. અને આ નામચિન બુટલેગરની ધરપકડ કરી લીધી હતી.

હાલ તો  આ ઘટનાને લઇને  ઘેર પ્રત્યઘાત ગાંધી નગર સુધી  પોહાચતા ગૃહમંત્રી  પ્રદીપસિંહ જાડેજાએ સુરેન્દ્રનગર ડીએસપીને તપાસના આદેશ  કરતા પોલીસે હાલ  બુટલેગરની હિંમત સામે શર્મિંદા બની હોય તેમ નાટકીય  ઢબે બુટલેગર શૈલેષ  કોળીની ધરપકડ કરી છે.

 
First published: May 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर