Home /News /kutchh-saurastra /

ભાવનગર: ખુલ્લેઆમ એક વ્યક્તિ પર છરીથી હુમલો, ઘટના CCTVમાં કેદ

ભાવનગર: ખુલ્લેઆમ એક વ્યક્તિ પર છરીથી હુમલો, ઘટના CCTVમાં કેદ

    ભાવનગર ફરી એકવાર રક્ત રંજીત બન્યુ છે. આ વખતે ભાવનગરમાં કેટલાક લુખ્ખાતત્વો દ્વારા સામાન્ય તકરારમાં એક વ્યક્તિ પર છરીના ઉપરા-ઉપરી ઘા મારી હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

    ભાવનગરમાં સામાન્ય તકરારમાં એક વ્યક્તિ પર છરી વડે હુમલો થયો. આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. એક સામાન્ય તકરારમાં જ બ્લેસિંગ કોમ્પલેક્ષના કર્મચારી પર 3 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ ગંભીર છે.

    First published:

    Tags: Imprisonment, Incident, Person, છરી, ભાવનગર, સીસીટીવી, હુમલો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन