મંગળવારે કારતક સુદ તેરસના રોજ ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ઠાકોરજીના લગ્ન તુલસી સાથે થાય તેને તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે. ભુજ મંદિર ખાતે યોજાયેલ આ પ્રસંગમાં સુખપરથી ભગવાનની જાન ભક્તો લઈને આવ્યા હતા અને આ પ્રસંગે અંદાજિત દસ હજાર લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર