રાજ્યમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વાત કરીએ અમરેલી જીલ્લાની તો, અમરેલી જીલ્લાની પાંચ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા છે. તેમનો અભ્યાસ કેટલો, તેમના પાસે સંપત્તિ કેટલી અને તેમના પર ક્રિમિનલ કેસ કેટલા તેના પર કરીએ એક નજરરાજ્યમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વાત કરીએ અમરેલી જીલ્લાની તો, અમરેલી જીલ્લાની પાંચ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ પાંચ બેઠકો પર ભાજપ-કોંગ્રેસે પોતાના કયા ઉમેદવાર ઉતાર્યા છે. તેમનો અભ્યાસ કેટલો, તેમના પાસે સંપત્તિ કેટલી અને તેમના પર ક્રિમિનલ કેસ કેટલા તેના પર કરીએ એક નજર
ધારી
ભાજપ- દિલીપભાઈ સંઘાણી, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-15 કરોડથી વધુ, કેસ-2
કોંગ્રેસ- જે.વી કાકડિયા, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-3 કરોડથી વધુ, કેસ-0
અમરેલી ભાજપ-બાવકુભાઈ ઉંધાડ, અભ્યાસ-12 પાસ, સંપત્તિ-24 કરોડથી વધુ, કેસ-0
કોંગ્રેસ-પરેશ ધાનાણી, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-1 કરોડથી વધુ, કેસ-4
લાઠી ભાજપ-ગોપાલભાઈ વસ્તાપરા, અભ્યાસ-4 પાસ, સંપત્તિ-55 લાખથી વધુ, કેસ-0
કોંગ્રેસ-વીરજી ઠુંમર, અભ્યાસ-સ્નાતક, સંપત્તિ-5 કરોડથી વધુ, કેસ-9
સાવરકુંડલા ભાજપ-કમલેશભાઈ કાનાણી, અભ્યાસ-10 પાસ, સંપત્તિ-1 કરોડથી વધુ, કેસ-0
કોંગ્રેસ-પ્રતાપ દુધાત, અભ્યાસ10 પાસ, સંપત્તિ-3 કરોડથી વધુ, કેસ-0
રાજુલા ભાજપ-હિરાભાઈ સોલંકી, અભ્યાસ-10 પાસ, સંપત્તિ-11 કરોડથી વધુ, કેસ-0
કોંગ્રેસ-અમરીશ ડેર, અભ્યાસ-ડિપલોમા, કેસ-1
Amreli: ગીર ગાયની વાછરડીની કિંમત 70,000 રૂપિયા, ઉંચી કિંમતનું કારણ જાણો
Amreli: ફૂલોની ખેતી કરનાર ગીરીશભાઇનું શ્રેષ્ઠ ખેડૂત આત્મા એવોર્ડથી સન્માન, આટલા પ્રકારના ફૂલ ઉગાડે
Amreli: ધોરણ 10 ભણેલા ખેડૂત 1 વર્ષમાં 1 કરોડની કમાણી કરશે, આટલા કમાઇ લીધા
Amreli: ઓહોહો..... 1.50 કરોડ આંબાની કલમનું વેચાણ, કરોડોમાં છે કમાણી
Amreli: વાશિયાળીનાં ખેડૂત સરગવાના પાંદડા અને સિંગમાંથી કરે લાખોની કમાણી, પાવડરનો વિદેશમાં કરે છે નિકાસ, જૂઓ Video
Video: સાવરકુંડલાની સોસાયટીના સીસીટીવી વાયરલ, પાણીની કુંડીમાંથી સિંહણ-દીપડાએ પાણી પીધું
Amreli: Mahuva-Surat Express Train હવે દામનગર સ્ટેશને સપ્તાહમાં 5 દિવસ ઉભી રહેશે, જાણો સમય
Budget 2023: જિલ્લાનાં સર્વાંગી વિકાસ માટે વિશેષ બજેટની આશા, આ કરી માંગ
Amreli: સુકારાએ ચણાનાં પાકનો ખાતમો બોલાવી દીધો, 40 ટકા પાક નષ્ટ થયો
Zero Budget Farming: એક પણ રૂપિયા વિના આવી રીતે કરો ખેતી
Amreli: ભર શિયાળે વરસાદ સાથે કરા પડ્યાં, ખેડૂતોમાં ચિંતા વ્યાપી, જૂઓ video
First published: December 09, 2017, 16:09 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Assembly Election , Dhari , Gujarat assembly election 2017 , Gujarat Election 2017 , Lathi , Savarkundla , અમરેલી