Home /News /kutchh-saurastra /

જાણો - જુનાગઢ, બોટાદ, ગીર, અમરેલી, ભાવનગર, કચ્છ જીલ્લામાં કેટલું થયું મતદાન

જાણો - જુનાગઢ, બોટાદ, ગીર, અમરેલી, ભાવનગર, કચ્છ જીલ્લામાં કેટલું થયું મતદાન

બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 25 ટકા મતદાન ...

બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 25 ટકા મતદાન ...

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનીના પ્રથમ તબક્કાનું મતદાન પાંચ વાગ્યે પૂર્ણ થઈ ગયું છે. કુલ 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, જેમાં 851 ઉમેદવારો મેદાનમાં છે. આ તમામ ઉમેદવારોનું ભાવી આજે રાજ્યના મતદાતાઓ નક્કી કરી રહ્યા છે. ત્યારે જોઈએ સાંજના 04 વાગ્યા સુધીમાં જુનાગઢ, બોટાદ, ગીર, અમરેલી, અને ભાવનગરમાં કેટલા ટકા મતદાન થયું.

ઉલ્લેખનીય છે કે, સાંજના 05 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 60.16 ટકા મતદાન નોંધાયું છે.

જુનાગઢ - 58 ટકા
બોટાદ - 73 ટકા
ગીર - 70 ટકા
અમરેલી: 65 ટકા
ભાવનગર: 65 ટકા
કચ્છ: 66.32 ટકા
First published:

Tags: Assembly Election2017, Gir-somnath, Gujarat Electioin 2017, Kutch, અમરેલી, ભાવનગર

આગામી સમાચાર