રાજ્યમાં મોટાભાગની બેઠક પર એકબાજુ શાંતીપૂર્ણ મતદાન થઈ રહ્યું છે, ત્યારે અમરેલીથી હિંસાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, અમરેલીમાં વિદ્યાસભા શૈક્ષણિક સંકુલના ડાયરેક્ટરની કાર પર કેટલાક અજાણ્યા સખ્સો દ્વારા પથ્થરમારે કરવામાં આવ્યો છે.
વિદ્યાસભાના શૈક્ષણિક સંકુલના ડાયરેક્ટર હસમુખ પટેલ જ્યારે અમરેલીના ચિત્તલના જસવંતગઢ પરામાંથી પોતાની કાર લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજામ્યા શખ્સોએ અચાનક તેમની કાર પર હુમલો કરી પથ્થરમારો કર્યો. જેમાં તેમની કારનો કાચ પણ તૂટી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર