Home /News /kutchh-saurastra /

કચ્છ: રાષ્ટ્રીય એકતા દિવસ માટે નીકળેલી બાઈક રેલીનું ભુજમાં ભવ્ય સ્વાગત કરાયું

કચ્છ: રાષ્ટ્રીય એકતા દિવસ માટે નીકળેલી બાઈક રેલીનું ભુજમાં ભવ્ય સ્વાગત કરાયું

ભુજથી

ભુજથી બાઈક રેલી પ્રસ્થાન થઈ હતી

ગઈકાલે લખપતથી નીકળેલી રાષ્ટ્રીય એકતા બાઈક રેલીનું માંડવી બાદ ભુજ અને અંજાર શહેરમાં ભવ્ય સ્વાગત કરાયું

    કચ્છ: આવનાર 31 ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે સમગ્ર દેશમાંથી ઠેરઠેર બાઈક અને સાઈકલ રેલીનું પ્રારંભ કરાયું છે. ગુજરાતમાંથી કચ્છ જિલ્લાના સરહદીય લખપત તાલુકામાંથી આ રેલીનું પ્રસ્થાન કરાયું હતું. આજે સવારે માંડવીના ક્રાંતિ તીર્થ થી નીકળ્યા બાદ આ બાઈક રેલી ભુજ પહોંચી હતી. ભુજના ટાઉન હોલ ખાતે આ બાઈક રેલી માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. ભૂજથી નીકળ્યા બાદ આ બાઈક રેલીનું અંજાર ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: કચ્છ સમાચાર, ભૂજ, રાષ્ટ્રીય એકતા દિવસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन