Home /News /junagadh /PM Modi In Junagadh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભા સંબોધી, નામ લીધા વગર આપ પર આકરા પ્રહાર કર્યા

PM Modi In Junagadh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભા સંબોધી, નામ લીધા વગર આપ પર આકરા પ્રહાર કર્યા

જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ પર આકરા પ્રહાર કર્યા હતા.

PM In Junagadh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમાં તેમણે આપ પર આકરા પ્રહાર કર્યા હતા.

    જૂનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં જનસભાને સંબોધન કર્યુ હતુ. તેમણે આ સંબોધનમાં આપનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, આ લોકોથી ચેતીને રહેવાની જરૂર છે. કેટલાક પક્ષો ગુજરાતને અપમાનિત કરી રહ્યા છે.’



    તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘પોતાની નિરાશાને ગુજરાત પર થોપી રહ્યા છે. ગુજરાતમાં ગુજરાતનું અપમાન સહન નહીં થાય.ગુજરાતમાં કંઈ પણ સારું થાય, ગુજરાત પ્રગતિ કરે તો તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગે છે. કેટલાક રાજકીય પક્ષોને તો જાણે ગુજરાતને ગાળો આપ્યા વિના, ગુજરાતીઓને ગાળો આપ્યા વિના તેમની રાજનૈતિક વિચારધારા અધૂરી રહે છે. તેમની સામે આંખ લાલ કરવાની જરૂર છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Narendra Modi in Gujarat, Pm narendr modi

    विज्ञापन
    विज्ञापन