ધોરણ-10 માટે રેલવેમાં નોકરી કરવાની તક, 15 નવેમ્બર પહેલા અરજી કરો

News18 Gujarati
Updated: November 7, 2019, 10:04 AM IST
ધોરણ-10 માટે રેલવેમાં નોકરી કરવાની તક, 15 નવેમ્બર પહેલા અરજી કરો
પ્રતીકાત્મક તસવીર

ધોરણ-10માં 50 ટકાથી વધુ માર્ક મેળવાનારા ઉમેદવારો માટે રેલવેમાં ભરતી

  • Share this:
Indian Railway recruitment 2019: રલવે ભરતી સૅલ (Railway Recruitment Cell)એ ફરી એકવાર ધોરણ-10 પાસ ઉમેદવારો માટે વેકન્સી જાહેર કરી છે. તે હેઠળ આરઆરસી (RRC) મુંબઈએ ધોરણ-10 અને ધોરણ-12 પાસ ઉમેદવારો માટે કુલ 45 વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. એવામાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 15 નવેમ્બર 2019 કે તે પહેલાં રેલવે ભરતી સૅલની વેબસાઇટ rc-wr.com દ્વારા અરજી કરી શકે છે.

આઆરસી મુંબઈ માટે અરજી પ્રક્રિયા 5 નવેમ્બર 2019થી 15 નવેમ્બર 2019 સુધી ચાલુ રહેશે.

કયા પદો પર થશે ભરતી?

કુલ પદ : 45
લેવલ-1 અને લેવલ-2 : 12 પદ
ગ્રુપ સી : 2 પદગ્રુપ સી અને ડી : 10 પદ
કેટેગરી 1 અને 2 : 21 પદ

યોગ્યતા

શૈક્ષણિક લાયકાત (Educational Qualification) - ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી 50 ટકા માર્કથી ધોરણ-10 કે ધોરણ-12 પાસ હોવા જોઈએ.

ઉંમર મર્યાદા (Age Limit) - ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને અધિકૃત અધિસૂચના મુજબ ઉંમર મર્યાદમાં છૂટ આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા (Application Process)

ઉમેદવાર રેલવે ભરતી સૅલની અધિકૃત વેબસાઇટ rrc-wr.com દ્વારા 19 નવેમ્બર 2019 કે તે પહેલા અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

- ધોરણ 10ની માર્કશીટ
- જન્મતારીખનું પ્રમાણપત્ર
- એસસી, એસટી કે ઓબીસીના ઉમેદવારો માટે જાતિનું પ્રમાણપત્ર
- વિકલાંગ ઉમેદવારો માટે વિકલાંગતા સર્ટિફિકેટ

આ પણ વાંચો,

IOCLમાં ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ 380 પદો પર ભરતી, 22 નવેમ્બર પહેલા અરજી કરો
ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, આવી રીતે કરો અરજી
First published: November 7, 2019, 9:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading