ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, આવી રીતે કરો અરજી

News18 Gujarati
Updated: November 1, 2019, 7:48 AM IST
ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, આવી રીતે કરો અરજી
નૉન આઈટીઆઈ અને આઈટીઆઈ કેટેગરીમાં કુલ 4805 પદો પર ભરતી કરવામાં આવશે

નૉન આઈટીઆઈ અને આઈટીઆઈ કેટેગરીમાં કુલ 4805 પદો પર ભરતી કરવામાં આવશે

  • Share this:
Ordnance Factory Board: ઑર્ડનન્સ ફૅક્ટરી બૉર્ડ (Ordnance Factory Board) નાગપુરે ઍપ્રિન્ટિસના પદો પર વેકન્સી બહાર પાડી છે. તેમાં નૉન આઈટીઆઈ અને આઈટીઆઈ કેટેગરીમાં કુલ 4805 પદો પર ભરતી કરવામાં આવશે. જોકે, આ પદો માટે નોટિફિકેશન નવેમ્બરમાં જાહેર કરવામાં આવશે. નોટિફિકેશન જાહેર થયા બાદ ઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે.

નૉન આઈટીઆઈ કેટેગરી : કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ધોરણ-10માં 50 ટકા માર્ક હોવા જરૂરી છે. આ ઉપરાંત, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં 40 ટકા માર્ક હોવા જરૂરી છે.

આઈટીઆઈ કેટેગરી : એનસીવીટી કે એસસીવીટી દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થાનથી સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપમાં ડિપ્લોમા હોવો જોઈએ. આ ઉપરાંત ધોરણ-10માં ઓછામાં ઓછા 50 ટકા માર્ક હોવા જોઈએ.

વય મર્યાદા (Age Limit)

આ પોસ્ટ પર અરજી કરનારાઓ માટે ઉમેદવારની ઉંમર 15થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આવી રીતે કરો અરજીઉમેદવાર ઑફિશિયલ વેબસાઇટ ofb.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવાર ધ્યાન આપે કે અરજી કરતાં પહેલા સારી રીતે વાંચીને પછી ચેક કરી શકે છે.

આ પણ વાંચો,

નર્મદા જળસંપત્તિ વિભાગમાં 350 આસિ. સિવિલ એન્જિનિયરોની ભરતી, આવી રીતે કરો અરજી
Bharat Electronics Limited: એન્જિનિયરોની થઈ રહી છે ભરતી, 2 નવેમ્બર પહેલા કરો અરજી
First published: November 1, 2019, 7:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading