આગામી વર્ષે આ કામ કરનાર લોકોને મળશે સૌથી વધારે નોકરી, જાણો કયા ક્ષેત્રમાં તકો રહેલી છે?

News18 Gujarati
Updated: December 26, 2019, 11:38 AM IST
આગામી વર્ષે આ કામ કરનાર લોકોને મળશે સૌથી વધારે નોકરી, જાણો કયા ક્ષેત્રમાં તકો રહેલી છે?
પ્રતિકાત્મક તસવીર

આ દરમિયાન ખર્ચનું દબાણ વધતા અને બિઝનેસમાં અનિશ્ચિતતાને કારણે કંપનીઓએ ભરતી ઘટાડી દીધી છે.

  • Share this:
નવી દિલ્હી : નવું વર્ષ જૉબ ઇન્ડસ્ટ્રી (Job Indusrty) માટે અનેક પરિવર્તનો લઈને આવે છે. તો જાણીએ વર્ષ 2020માં કયા સેક્ટરમાં સૌથી વધારે નોકરી મળવાની સંભાવના છે. નવા વર્ષમાં ડિજિટલ અને નવા જમાનાના ટેક્નોના જાણકાર લોકોની સૌથી વધારે માંગ રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence), મશીન લર્નિંગ (Machine Learning), નેચરલ લેંગ્લેજ પ્રોસેસિંગ (Natural Language Processing), રોબોટિક, બ્લૉકચેન વગેરેની તાલિમ લેનારા લોકોની માંગ 2020માં બેગણી રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

60 હજારથી વધારે જૉબ ઓપનિંગનું તારણ

આ દરમિયાન ખર્ચનું દબાણ વધતા અને બિઝનેસમાં અનિશ્ચિતતાને કારણે કંપનીઓએ ભરતી ઘટાડી દીધી છે. ઇકૉનોમિક્સ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે કંપનીઓને સ્ટાફ પૂરી પાડતી પેઢી એક્સફીનોનો અંદાજ છે કે 2020માં નવા જમાનાના ટૉપ 10 ટેક સ્કિલ્સ માટે 60 હજારથી વધારે જૉબ ઓપ
First published: December 26, 2019, 11:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading