Job Alert: જૂનિયર એન્જિનિયરના પદો માટે વેકન્સી, 1.05 લાખ મળશે સૅલરી

News18 Gujarati
Updated: December 30, 2019, 7:44 AM IST
Job Alert: જૂનિયર એન્જિનિયરના પદો માટે વેકન્સી, 1.05 લાખ મળશે સૅલરી
PPG કેટેગરી પર જોર આપતા ડુબલિશે કહ્યું કે અમે આ ક્ષેત્ર માટે તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટ્રિકોણમાં અમારો વિશ્વાસ છે. આ સ્થિતિનો લાભ લઇને અમે આવનારા સમયમાં એક લાખની વધુ લોકોને રોજગાર આપવા માટે સક્ષમ છીએ. આવનારા 60 દિવસમાં વાઇલ્ડક્રાફ્ટ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષશ્ર રીતે લગભગ 1 લાખ લોકોને રોજગાર આપશે.

IOCLમાં એન્જિનિયરની કાયમી નોકરી મેળવવા 17 જાન્યુઆરી પહેલાં કરો અરજી, 2 ફેબ્રુઆરીએ લેવાશે લેખિત પરીક્ષા

  • Share this:
Indian Oil junior engineer recruitment: ઈન્ડિયન ઑઇલ (Indian Oil)એ જૂનિયર એન્જિનિયર (junior engineer)ના પદો પર વેકન્સી બહાર પાડી છે. તે હેઠળ 37 પદો પર નિયુક્તિઓ કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને 17 જાન્યુઆરી 2020 સુધી અરજી કરી શકાશે. તેથી ઉમેદવાર આ તારીખ કે તે પહેલા https://www.iocl.com પર ઑનલાઇન અરજી (online application) કરી શકે છે.

આ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે થશે. 2 ફેબ્રુઆરીએ પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોને શારીરિક ક્ષમતા પરીક્ષા (PET) માટે બોલાવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

જૂનિયર એન્જિનિયરની પોસ્ટ પર અરજી કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી 50 ટકા માર્ક સાથે બીએસસી કે આ જ ફીલ્ડમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા હોવો જોઈએ.

ઉંમર મર્યાદા (Age Limit)

આ પોસ્ટ પર અરજી કરનારા ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. બીજી તરફ, મહત્તમ ઉંમર 26 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉંમરની ગણતરી 31 જાન્યુઆરી 2020 મુજબ કરવામાં આવશે.Indian Oil junior engineer recruitment: આવી રીતે કરો અરજી...

- ઑફિશિયલ વૅબસાઇટ, iocrefrecruit.in પર
- હોમ પેજ પર, ‘job openings પર ક્લિક કરો
- બૉક્સમાં requirement of experience non-executive…PR/P/44 પર ક્લિક કરો
- હવે ‘apply now’ પર ક્લિક કરો
- ફૉર્મ ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- ફીની ચૂકવણી કરો
- પ્રિન્ટઆઉટ લઈને રાખો

કેટલો મળશે પગાર?

આ પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારોને 25,000 અને 1.05 લાખ રૂપિયા સુધીનો પગાર (Salary) આપવામાં આવશે.

આ પણ વાંચો,

ગ્રેજ્યુએટ માટે DGVCLમાં વેકન્સી, 55 હજારથી વધુ મળશે પગાર
NABARD: ધોરણ-10 પાસ માટે નોકરીની તક, 24,000 રૂપિયા મળશે પગાર
First published: December 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading