IOCLમાં ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ 380 પદો પર ભરતી, 22 નવેમ્બર પહેલા અરજી કરો

News18 Gujarati
Updated: November 3, 2019, 8:24 AM IST
IOCLમાં ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ 380 પદો પર ભરતી, 22 નવેમ્બર પહેલા અરજી કરો
ગુજરાત સહિતના ઈન્ડિયન ઑઇલના લોકેશનો પર એપ્રેન્ટિસ તરીકે નોકરી કરવાની સુવર્ણ તક

ગુજરાત સહિતના ઈન્ડિયન ઑઇલના લોકેશનો પર એપ્રેન્ટિસ તરીકે નોકરી કરવાની સુવર્ણ તક

  • Share this:
IOCL Apprentice 2019 Notification: ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશન લિમિટેડે ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ ટ્રેડ્સમાં અપરેન્ટિસના પદ પર ભરતી માટે અરજી મંગાવી છે. આ પદો પર ભરતી WRPL, NRPL, ERPL, SRPL અને SERPL લોકેશન હેઠળ કરવામાં આવશે. રસ ધરાવતાં ઉમેદવારો માટે આપવામાં આવેલા ફોર્મેટમાં 22 નવેમ્બર 2019 પહેલા અરજી કરવાની રહેશે.

અરજી કરવા માટે ઉમેદવારો IOCL Apprentice 2019 Eligibility Criteria ચૅક કરો. જાણો પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતો.

આ પદો માટે Advt. no. PL/HR/ESTB/APPR-2019(2) છે.

આ પદો માટે અરજી પ્રક્રિયા 4 નવેમ્બર 2019થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 નવેમ્બર 2019 છે. Eligibility Criteriaની ગણતરી 31 ઑક્ટોબર સુધીની કરવામાં આવશે.

જુઓ કયા લોકેશન પર કેટલી ભરતી કરવામાં આવશે...
પશ્ચિમ ક્ષેત્ર (Western Region) પાઇપલાઇન- 135 પદ
ગુજરાત - 80 પદ
રાજસ્થાન- 35 પદ

પૂર્વ ક્ષેત્ર (Eastern Region) પાઇપલાઇન - 100 પદ
પશ્ચિમ બંગાળ - 39 પદ
બિહાર - 26 પદ
આસામ - 23 પદ
ઉત્તર પ્રદેશ - 12 પદ

દક્ષિણ પૂર્વ ક્ષેત્ર (South Eastern Region) પાઇપલાઇન - 50 પદ
ઓડિશા - 39 પદ
છત્તીસગઢ - 8 પદ
ઝારખંડ - 3 પદ

ઉત્તર ક્ષેત્ર (Northern Region) પાઇપલાઇન - 90 પદ
હરિયાણા - 36 પદ
પંજાબ - 17 પદ
દિલ્હી - 16 પદ
ઉત્તર પ્રદેશ - 18 પદ
ઉત્તરાખંડ - 3 પદ

દક્ષિણ ક્ષેત્ર (South Region) પાઇપલાઇન- 25 પદ
તમિલનાડુ- 18 પદ
કર્ણાટક - 3 પદ
આંધ્ર પ્રદેશ - 3 પદ

આ પણ વાંચો, ધોરણ-10 પાસ માટે સરકારી નોકરીની તક, આવી રીતે કરો અરજી
First published: November 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading