Govt Jobs: ગ્રેજ્યુએટ માટે નોકરીની તક, અરજી કરવા માટે માત્ર 3 દિવસ બાકી

News18 Gujarati
Updated: January 8, 2020, 8:34 AM IST
Govt Jobs: ગ્રેજ્યુએટ માટે નોકરીની તક, અરજી કરવા માટે માત્ર 3 દિવસ બાકી
ECIL Recruitment 2019: નોકરી મેળવવા માટે 10 જાન્યુઆરી પહેલા કરો અરજી

ECIL Recruitment 2019: નોકરી મેળવવા માટે 10 જાન્યુઆરી પહેલા કરો અરજી

  • Share this:
Government Jobs: સરકારી નોકરીની શોધખોળ કરતાં ગ્રેજ્યુએટ માટે ઇલેક્ટ્રોનિક્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (ECIL)એ વિભિન્ન પદો પર ભરતીઓ બહાર પાડી છે. તેમાં ગ્રેજ્યુએટ એન્જિનિયર/ટેક્નીશિયન (ડિપ્લોમા) અપરેન્ટિસની પદ સામેલ છે. ઉમેદવાર 10 જાન્યુઆરી સુધી આ પદો માટે અરજી કરી શકે છે. આ પદો પર અરજી પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવાર છેલ્લા દિવસની રાહ ન જુવે અને તાત્કાલીક અરજી કરી દે.

ECIL Recruitment 2019: પદોની વિગત

ગ્રેજ્યુએટ એન્જિનિયર અપરેન્ટિસ: 165 પદ

ટેક્નીશિયન (ડિપ્લોમા) અપરેન્ટિસ: 20 પદ

ECIL Recruitment 2019: પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂના આધાર પર થશે.ECIL Recruitment 2019: અરજી પ્રક્રિયા ઈચ્છુક ઉમેદવાર ઇલેક્ટ્રોનિક્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) ભરતી 2020 માટે નિર્ધારિત ફોર્મેટમાં 10 જાન્યુઆરી 2020 કે તેનાથી પહેલા અરજી કરી શકે છે.

ECIL Recruitment 2019: ઉંમર મર્યાદા (31 ડિસેમ્બર 2019 સુધી)

આ પદો પર મહત્તમ ઉંમર 28 વર્ષ કે તેનાથી ઓછી ઉંમર વર્ગના ઉમેદવાર અરજી કરી શકે છે.

આ પણ વાંચો, Job Alert: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરીની તક, 2 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
First published: January 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading