ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની તક, 21,000થી વધારે હશે પગાર

ઉમેદવારોને આ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જોઇએ. આ સાથે જ 50 ટકા ગુણ હોવા જોઇએ.

News18 Gujarati
Updated: October 21, 2019, 8:05 AM IST
ધોરણ 10 પાસ માટે સરકારી નોકરીની તક, 21,000થી વધારે હશે પગાર
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 21, 2019, 8:05 AM IST
ન્યૂઝ18ગુજરાતીઃ (Indian Coast Guard Navik recruitment notification 2019) ઇન્ડિયાન કોસ્ટ ગાર્ડના નાવિક પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પદો માટે આવેદન પ્રક્રિયા 30 ઑક્ટોબર 2019થી શરૂ થશે. નોકરી ઇચ્છુક ઉમેદવાર 8 નવેમ્બર 2019 કે આ તારીખ પહેલા પદો માટે રજિસ્ટ્રેશન કરી શકે છે. ઉમેદવારને આ પોસ્ટ માટે ઑફિશિયલ વેબસાઇટ (Official Website) www.joinindiancoastguard.gov.in જઇને સારી રીતે નૉટિફિકેશન (Notifications) વાંચી લો અને પછી ફટાફટ એપ્લાય (Apply) કરી દો.

આ પદોની ખાસિયત એ છે કે આ નાવિક પોસ્ટ ઉપર એપ્લાય કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત માંગી છે. આનો મતલબ એ છે કે ધોરણ 10 પાસ ઉમેદવારો પણ આ નોકરી માટે રજિસ્ટ્રેશન કરી શકશે.

આ પણ વાંચોઃ-દારૂ પીને આવેલા પતિની આંગળી પત્નીએ કરડી ખાધી, પછી થયા આવા હાલ

એજ્યુકેશન ક્વૉલિફિકેશનઃ ઉમેદવારોને આ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જોઇએ. આ સાથે જ 50 ટકા ગુણ હોવા જોઇએ. જેમાં પાંચ ટકાની છૂટ SC, ST ઉમેદવારો અને નેશનલ લેવલની રમતોમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમ ઉપર આપેલા ઉમેદવારોને આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-એક માસમાં રૂ.1900 સસ્તું થયું સોનું, જાણો ક્યારે છે સોનું ખરીદવાની સારી તક

વય મર્યાદાઃ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઇએ અને વધુમાં વધુ 22 વર્ષ હોવી જોઇએ. ઉંમરની ગણના 1 એપ્રિલ 2020 સુધી કરવામાં આવશે.
Loading...

આ પણ વાંચોઃ-મોદી સરકારની ખાસ સ્કીમ, રોજનો રૂપિયો ખર્ચ કરવાથી મળશે 2 લાખ રૂપિયા

Indian Coast Guard Navik 2019: આવી રીતે કરો આવેદન

- ઑફિશિયલ વેબસાઇટ joinindiancoastguard.gov.in ઉપર જાઓ
- અહીં હૉમપેજ ઉપર ‘opportunities’ઉપર ક્લિક કરો
- હવે અહીં પહેલા આખું નૉટિફિકેશન વાંચીલો અને પછી ડિટેલ એન્ટર કરો
- અહીં તમારે નાવિક પોસ્ટ માટે એન્ટર કરવાનું રહેશે
-I Agree બૉક્સ ઉપર ક્લિક કરો
-ફૉ્રમ ભરો અને ફૉટો અપલોડ કરો
-ફીનું પેમેન્ટ કરો અને પછી પ્રિન્ટ આઉટ કરીને રાખી લો
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...