આ સરકારી વિભાગમાં નીકળી નોકરી, 67,000થી વધારે સેલરી

News18 Gujarati
Updated: December 11, 2019, 3:34 PM IST
આ સરકારી વિભાગમાં નીકળી નોકરી, 67,000થી વધારે સેલરી
વિભિન્ન વિભાગમાં સીનિયર રેસિડેન્ટના પદો પર ભરતી કાઢી છે. અહીં 110 પદો પર ભરતી કરવામાં આવશે.

વિભિન્ન વિભાગમાં સીનિયર રેસિડેન્ટના પદો પર ભરતી કાઢી છે. અહીં 110 પદો પર ભરતી કરવામાં આવશે.

  • Share this:
સરકારી જોબની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સેઝ, એઈમ્સ (All India Institute of Medical Sciences, AIIMS,) જોધપુરે વિભિન્ન વિભાગમાં સીનિયર રેસિડેન્ટના પદો પર ભરતી કાઢી છે. અહીં 110 પદો પર ભરતી કરવામાં આવશે.

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર AIIMSની ઓફિશિયલ વેબસાઈટ www.aiimsjodhpur.edu.in પર જઈ અરજી કરી શકો છો. ઉમેદવાર ધ્યાન રાખે કે, બસ આ પોસ્ટ માટે અરજીની અંતિમ તારીખ 30 ડિસેમ્બર છે. જેથી ઉમેદવારે આ તારીખ પહેલા અરજી કરવી પડશે.

કેટલી હશે ફી - સીનિયર રેસિડન્ટના પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારઓએ સામાન્ય અથવા ઓબીસી વર્ગના ઉમેદવારોને અરજી શુલ્ક 1000 રૂપિયા જમા કરાવવાના રહેશે, જ્યારે એસસી-એસટી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી 800 રૂપિયા આપવાની રહેશે.

આ વિભાગોમાં થશે નિયુક્તિ - એઈમ્સમાં આ ભરતી એનેસ્થેસિયા એન્ડ ક્રિટિકલ કેર, એનાટોમી, કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, એમએસ, ડીએનબી (ઓર્થોપેડિક્સ) પ્રસૂતિ અને સ્ત્રી રોગ, એમએસ, ડીએનબી, બાળ ચિકિત્સા સર્જરી, M.Ch/DNB બાળ ચિકિત્સા, એમડી-ડીએનબી (બાળ ચિકિત્સા) પેથોલોજી, લેબ ચિકિત્સા, એમડી-ડીએનબી (પેથોલોજી), ફાર્માકોલોજી, એમડી, ડીએનબી ફાર્માકોલોજીમાં સહિત અન્ય વિભાગોમાં થશે ભરતી.

કેટલી હશે સેલરી - સીનિયર રેસિડેન્સની પોસ્ટ પર સિલેક્ટ થનારા ઉમેદવારોને સાતમા પગાર પંચ અનુસાર 67,000 રૂપિયાની સેલરી આપવામાં આવશે.
First published: December 11, 2019, 3:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading