Home /News /jamnagar /Jamnagar: કૃષિ મંત્રી રાઘવજી પટેલે પરિવાર સાથે ચગાવી પતંગ, બાળપણની યાદો વાગોળી, જુઓ Video

Jamnagar: કૃષિ મંત્રી રાઘવજી પટેલે પરિવાર સાથે ચગાવી પતંગ, બાળપણની યાદો વાગોળી, જુઓ Video

X
કૃષિ

કૃષિ મંત્રીએ પરિવાર સાથે ચગાવી પતંગ, બાળપણની યાદો વાગોળી, જુઓ વીડિઓ

કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ પોતાના માદરે વતન ધ્રોલ ખાતે પરિવાર સાથે પતંગ ચગાવી હતી, સાથે જ રાઘવજી પટેલે બાળપણમાં લાડુ, પોક ખાવા અને ખવ

    જામનગરઃ આજે ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે મકરસંક્રાતનો તહેવાર, નાના ભૂલકાઓથી લઇને મોટેરાઓ આજના દિવસે ધાબા પર જઇને પતંગ ચગાવશે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ પોતાના માદરે વતન ધ્રોલ ખાતે પરિવાર સાથે પતંગ ચગાવી હતી, સાથે જ રાઘવજી પટેલે બાળપણમાં લાડુ, પોક ખાવા અને ખવડાવવાની યાદો વગોળી હતી, ઉત્તરાયણ પર પતંગ ચગાવવાની પરંપરા હોય છે. તો પતંગ ચગાવવાની સાથે સાથે ગુજરાતીઓ જલેબી-ફાફડા, મમરાના લાડુ, ચીકી અને સ્વાદિષ્ટ ઉંધિયાની વાનગી આરોગવાનું પણ પસંદ કરે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, કેબિનેટ મંત્રી, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन