Home /News /india /

યુપી: યોગી સરકાર દુલ્હનને આપશે મોબાઈલ ફોન અને 35 હજાર રૂપિયા

યુપી: યોગી સરકાર દુલ્હનને આપશે મોબાઈલ ફોન અને 35 હજાર રૂપિયા

યોગી સરકાર દુલ્હનને આપશે મોબાઈલ ફોન અને 35 હજાર રૂપિયા

યોગી સરકાર દુલ્હનને આપશે મોબાઈલ ફોન અને 35 હજાર રૂપિયા

લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે સમૂહ લગ્ન યોજના અંતર્ગત હવે લગ્ન કરનાર યુવતિઓને 3 હજાર રૂપિયાનો મોબાઈલ આપશે.યોજના અંતર્ગત કન્યાને 35 હજાર રૂપિયા આપવામાં આવશે. જો કે આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રીના સંસદીય વિસ્તાર બનારસથી થશે.

કપડા અને ચાંદીના પાયલ સહિત 3 વાસણ આપવામાં આવશે. યોજના અનુસાર  કન્યાને માત્ર 20 હજાર રૂપિયા મળશે. આ રકમ રોકડાને બદલે સીધી જ ખાતામાં જમા થઈ જશે. આ સિવાય 10 હજાર રૂપિયામાં કન્યાના કપડા, ચાંદી અને પાયલ સહિત 7 વાસણ આપવામાં આવશે.

100 જોડીના સમૂહ લગ્નનો લક્ષ્ય
યાદવના જણાવ્યા અનુસાર દરેક જોડી પાછળ જમવા અને રહેવા માટે 5 હજાર રૂપિયા ખર્ચ થશે. સમૂહ લગ્ન માટે ઓછામાં ઓછી 10 જોડી હોવી જોઈએ. અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લા પ્રશાસન 20થી 30 જાન્યુઆરી વચ્ચે 100 જોડીઓના સમૂહ લગ્નનો લક્ષ્ય રાખ્યો છે. મહત્વનું છે કે સરકાર 1 કરોડ 66 લાખ રૂપિયા આપ્યા છે.
First published:

Tags: Lucknow, Uttarpradesh, Yogi, યૂપી

આગામી સમાચાર