YOU Tube પર છવાયો આ ગરીબ સિંગર, જુઓ VIDEO

માત્ર યૂ-ટ્યુબ પર આ વીડિયોને 6 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે...

માત્ર યૂ-ટ્યુબ પર આ વીડિયોને 6 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે...

  • Share this:
આમ તો મોહમ્મદ રફી સાહેબનો સૂરીલા અવાજના કેટલાએ ફેન છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોમાં એક મજૂરી કરતા યુવક રફી સાહેબના ગીતો ગાતો જોવા મળે છે. ખાસ વાતસ એ છે કે, માત્ર યૂ-ટ્યુબ પર આ વીડિયોને 6 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે.First published: