VIDEO: ગાય ચોરી કરતા પકડાયો, જુઓ ટોળાએ યુવકનો કેવી કરી ધોલાઈ

kiran mehta | News18 Gujarati
Updated: January 7, 2018, 6:10 PM IST
VIDEO: ગાય ચોરી કરતા પકડાયો, જુઓ ટોળાએ યુવકનો કેવી કરી ધોલાઈ
લોકોએ દોરડાથી બાંધી તેમની ધોલાઈ કરી...

લોકોએ દોરડાથી બાંધી તેમની ધોલાઈ કરી...

  • Share this:
ચન્દોલીના મુગલસરાયમાં ખુલ્લેઆમ ગાયની ચોરીના આરોપમાં બે યુવકોની ટોળાએ જબરદસ્ત ધોલાઈ કરી. ત્યારબાદ દોરડાથી બાંધી યુવકોને શહેરમાં ફેરવવામાં આવ્યા. આ ઘટના મુગલસરાય પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દુરની છે. પોલીસે બંને યુવકોને હાલ કસ્ટડી લઈ લીધી છે.

બંને યુવકોને ટોળાએ રંગે હાથ ગાયની ચોરી કરતા ઝડપ્યા. ત્યારબાદ તેમની ધોલાઈ શરૂ કરી દીધી. લોકોએ દોરડાથી બાંધી તેમની ધોલાઈ કરી. પછી મારતા મારતા તેમની યાત્રા કાઢવામાં આવી. તે સમયે લોકો રસ્તા પર મુકદર્શક બની જોતા રહ્યા. ત્યારબાદ તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા.

First published: January 7, 2018, 6:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading