VIDEO: જુઓ આદિવાસી મહિલાઓની રસપ્રદ ક્રિકેટ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 16, 2017, 6:05 PM IST
VIDEO: જુઓ આદિવાસી મહિલાઓની રસપ્રદ ક્રિકેટ
આ મહિલાઓએ રમવાનો આ સીલસીલો 2012 બાદ નિર્ભયાની યાદમાં શરૂ કર્યો હતો...

આ મહિલાઓએ રમવાનો આ સીલસીલો 2012 બાદ નિર્ભયાની યાદમાં શરૂ કર્યો હતો...

  • Share this:
મધ્યપ્રદેશના મંડલા જીલ્લાની આદિવાસી મહિલાઓ, દર વર્ષે મેદાનમાં ઉતરે છે. સાડી અને પરંપરાગત વેશભૂષા પહેરીને જ આ મહિલાઓ મેદાનમાં ક્રિકેટ રમે છે અને ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવે છે.

આદિવાસી બહુમતી ધરાવતા મંડલા જીલ્લાની આ મહિલાઓએ રમવાનો આ સીલસીલો 2012 બાદ નિર્ભયાની યાદમાં શરૂ કર્યો હતો.

16 ડિસેમ્બર 2012માં થયેલ નિર્બયા કાંડ બાદ અહીં મહિલા સ્ત્રી સશક્તિકરણનું પખવાડિયું મનાવવામાં આવે છે. જેમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે, અને મહિલાઓ લોકોને સંદેશ આપે છે અમે પણ કોઈનાથી કમ નથી.

 

First published: December 16, 2017, 6:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading