ઇસરોના ચેરમેન કે.સિવન ‘કલામ પુરસ્કાર’થી સન્માનિત

ઇસરોના ચેરમેન કે.સિવન ‘કલામ પુરસ્કાર’થી સન્માનિત

વૈજ્ઞાનિક વિકાસ, માનવ અને છાત્રોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે તેવા લોકોને ડોં.એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે

 • Share this:
  તમિલનાડુ સરકારે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકને પ્રોત્સાહન આપવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ ઇસરોના ચેરમેનને કે.સિવનને ગુરુવારે ડોં.એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  સરકારે કહ્યું છે કે હાલમાં જ ચંદ્રયાન-2 મિશનના સફળ પ્રક્ષેપણનું નેતૃત્વ કરનાર કૈલાસવાદિવુ સિવને હાલ આ એવોર્ડ લીધો નથી. તે મુખ્યમંત્રી કે પલાનીસ્વામી પાસેથી એવોર્ડ પ્રાપ્ત કરશે.

  આ પણ વાંચો - POKનો ઇમરાન ખાનના મો ઉપર તમાચો, લગાવ્યા પાછા જાવ ના નારા

  વૈજ્ઞાનિક વિકાસ, માનવ અને છાત્રોના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે તેવા લોકોને ડોં.એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એવોર્ડમાં આઠ ગ્રામનો સ્વર્ણ પદ અને પાંચ લાખ રુપિયા રોકડા આપવામાં આવે છે.
  Published by:Ashish Goyal
  First published: