Home /News /india /

સુષ્માએ મદદ ન કરી હોત તો યુવક USમાં પોતાના જ લગ્નમાં ન પહોંચી શક્યો હોત

સુષ્માએ મદદ ન કરી હોત તો યુવક USમાં પોતાના જ લગ્નમાં ન પહોંચી શક્યો હોત

જે પછી ટ્વિટર સુષ્મા સ્વરાજની પ્રસંશાથી ભરાઇ ગયું.

    વિચારો કે તમે વોશિંગટન ડી. સીમાં છો, 15 દિવસ પછી તમારા લગ્ન છે. પરંતુ આ પરિસ્થિતિમાં થોડી તકલીફ છે કે તમારો પાસપોર્ટ ખોવાઇ ગયો છે. તો તમે શું કરશો? તમે પહેલા જ તત્કાલ પાસપોર્ટ માટે અરજી તો કરી જ દેશો. પરંતુ લગ્નના દિવસો જેટલા નજીક આવે છે તેટલી તમારી ચિંતા વધે છે જેના કારણે તમારું મગજ ગરમ થઇ રહ્યું છે. આવી હાલતમાં તમારૂં લગ્ન બચાવવા માટે મદદે સુષ્મા સ્વરાજ ચોક્કસ આવશે. તમે તેમને તો યાદ રાખજો.

    આવું જ કંઇક દેવથા રવિ તેજા સાથે બન્યું છે. સોમવારે દેવથા રવિ તેજાએ મદદનો પોકાર દેશના એક્સટર્નલ મિનીસ્ટર સુષ્મા સ્વરાજને કર્યો.



    પહેલા સ્વરાજે યુવકને થોડો ખખડાવીને કહ્યું કે, એકદમ ખોટા સમયે પાસપોર્ટ ખોવી નાંખ્યો છે. જે પછી તેમણે ઇન્ડિયન એમ્બસીને આ યુવકને મદદ કરવાનો આદેશ આપ્યો.


    તેમણે એમ્બસીને માનવતાના ધોરણે મદદ કરવાનું કહ્યું.



    જે પછી ટ્વિટર સુષ્મા સ્વરાજની પ્રસંશાથી ભરાઇ ગયું.









    હવે આપણે તેવું ઇચ્છીએ કે આ માણસ સારી રીતે લગ્ન પહેલા પહોંચી જાય.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन